________________
३७५
स्थाना " पणए" इत्यादि-प्रणतः जात्यादिहीनः कश्चित् स एव उन्नतपरिणत:= उन्नतत्वेन परिणाम प्राप्तः, यथा-योजिताऽऽम्रशाखमधुवृक्षादिक इति तुतीयो भङ्गः ॥ ३ ॥
"पणए नामेगे" इत्यादि प्रणतः जात्यादि हीनः, प्रणतपरिणत प्रणतत्वेनैव परिणतः, यथाऽर्कादिवृक्षः, इति चतुर्थो भङ्गः १४ ।
इति दृष्टान्तसूत्रम् ।
अथ दाष्टीन्तिकसूत्रमाह - "एवामेव" इत्यादि-एवमेववृक्षवदेव, चत्वारि पुरुपनातानि वोध्यानि४,४ हैं, जैसे वही आम्रवृक्ष जब शीत आतपआदि जनित रोग से ग्रस्त हो जाता तब वह पूति (दुर्गन्धित ) गन्ध फल आदि सहित हो जाता है। तृतीय प्रकार में-प्रणत उन्नत वृक्ष आते हैं, जैसे-कोई २ वृक्ष ऐसे होते हैं जो पहले जात्यादिक से हीन होते हैं और बाद में निमित्त मिलने से वे उन्नत रूप से परिणाम को प्राप्त हो जाते हैं, जैसे-मधूक वृक्ष के साथ आम्र की शाखा योजित कर लिया जाय तो वह उन्नत परिणाम को प्राप्त कर लेता है । चतुर्थ प्रकार में प्रणत होकर जो प्रणत ही रहते हैं ऐसे वृक्ष आते हैं, जैसे-अर्कादिवृक्ष " एवामेव" इत्यादि जैसे ये चार प्रकार के वृक्ष कहे गये हैं वैसे ही पुरुप प्रकार भी चार होते हैंपुनः दृष्टान्तજેમકે એ જ આંબો જ્યારે શીત-ગરમી આદિ જનિત રેગથી ગ્રસ્ત થાય છે ત્યારે દુન્ય સડેલાં ફળ આદિથી યુક્ત થઈ જાય છે. (૩) “પ્રત-ઉન્નત પરિવૃત” આ પ્રકારમાં એ વૃક્ષેને મૂકી શકાય છે કે જે પહેલાં જાતિ આદિની અપેક્ષાએ હીન હોય છે, પણ ત્યારબાદ ચગ્ય નિમિત્ત મળવા થી ઉનત રૂપે પરિણમે છે. જેમકે કઈ મીઠા આંબાના થડમાં ડાળી રાપવામાં આવે (આ પ્રકારની ક્રિયાને ખૂટી કરવાની ક્રિયા કહે છે, તે તે ઉન્નત પરિણામને પ્રાપ્ત કરે છે. (૪) “પ્રભુત-પ્રવૃત” જે વૃક્ષ પહેલાં પણ જાતિ આદિની અપેક્ષાએ પ્રણત હોય છે અને કાયમ પ્રયુત જ રહે છે એવા આકડા माहिन मा याथा प्रा२मा भूडी शय छ " एवामेव" त्याह
આ ચાર પ્રકારના વૃક્ષોનું જેવું કથન કર્યું છે, એવું જ કથન ચાર પ્રકારના મનુષ્યો વિષે પણ સમજવું. હજી સૂત્રકાર વિશેષ દૃષ્ટાન્ત આપે છે–