________________
स्थानाङ्गले उच्चो द्रव्यत्वेन, 'नामे' ति संभावने 'वा' वाक्यालङ्कारे, एकः कोऽपि वृक्षः, स एव पुनरुनतः तुङ्गो जात्यादितोऽशोकादिः, इति प्रथमो भङ्गः १ ।
उन्नत: उच्चो द्रव्यत एव, एकः इतरः, प्रणतःप्रकर्पण नता-जात्यादिमिहीनो निम्बादिः, इति द्वितीयो भङ्गः२॥
प्रणत भागुक्तलक्षणः, एकःकश्चिद् वृक्षो द्रव्यतो हृस्वः, स एव पुनरुन्नतो जात्यादिनाऽशोकादिः, इति वतीयो भङ्गः ।। ३ ।। ___प्रणतः द्रव्यत्वेन ह्रस्वः, स एव मणतः जात्यादिना हीनः निम्बादिः, इति चतुर्थी भगः ॥ ४ ॥ है-" वृक्षन्ति समाच्छादयन्ति रक्षन्ति छोवादिना प्राणिनः इति वृक्षाः" जो प्राणियों की छाया आदि से रक्षा करते हैं वे वृक्ष हैं ये वृक्ष पूर्वी. तरूप से चार प्रकार के कहे गये हैं। यहां "नाम" सम्भावना में
और "या" वाक्यालङ्कार में प्रयुक्त हुये हैं। प्रथम प्रकार में कोई एक ऐसा वृक्ष होता है, जो द्रव्यत्व से भी ऊंचा होता है और अपनी जाति से भी उन्नत ऊंचा होता है-१ जैसे अशोकादिवृक्ष । द्वितीय प्रकार में वह वृक्ष लिया गया है जो केवल द्रव्य से ही उन्नत ऊंचा होता? परन्तु-अपनी जाति से प्रणत-हीन होता है २ जैसे-निम्बादि वृक्ष । ततीय प्रकार में वह वृक्ष लिया गया है जो द्रव्य से हस्व होता है परन्तु-जात्यादि से उन्नत ऊंचा होता है जैसे-अशोक आदिवृक्ष ३ चतुर्थ प्रकार में वह वृक्ष लिया गया है जो द्रव्य से भी हस्व होता है और जाति से भी हीन होतो है ४ जैसे-निम्बादि वृक्ष, यहा-काल की
" वृक्षन्ति-समाच्छादयन्ति-रक्षन्ति-छायादिना प्राणिनः इति वृक्षाः "रे પ્રાણીઓનું છાયા વગેરે વડે રક્ષણ કરે છે, તેનું નામ વૃક્ષ છે. તે વૃક્ષોના पूति यार प्रहार घi छ. महा "नाम" समावना मन "पा" याલંકાર રૂપે પ્રયુક્ત થયેલ છે. (૧) પ્રથમ પ્રકારમાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે કઈક વૃક્ષ એવું હોય છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પણ ઊંચું હોય છે અને જાતિની અપેક્ષાએ પણ ઊંચું હોય છે. જેમકે અશોકવૃક્ષ. (૨) બીજા પ્રકારમાં એવા વૃક્ષને દાખલા આપવામાં આવ્યું છે કે જે કેવળ દ્રવ્યની અપેક્ષાએ ઊંચું હોય છે, પરંતુ જાતિની અપેક્ષાએ પ્રણત (હીન) હોય છે જેમકે લીમડે વગેરે. (૩) ત્રીજા પ્રકારમાં એવા વૃક્ષનું દષ્ટાન્ત આપવામાં આવ્યુ છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પ્રણવ ( હીન. નીચું) હોય છે પણ જાતિની અપેક્ષાએ ઉન્નત હોય છે. જેમકે અશોકાદિ વૃક્ષ, (૪) ચોથા પ્રકારમાં એવા વૃક્ષનું દષ્ટાન્ડ આપ્યું છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પણ હીન હોય છે અને જાતિની અપેક્ષાએ પણ હીન હોય છે જેમકે લીમડો વગેરે વૃક્ષ,