________________
सुधा टीका स्था० ३ ४०४ ० ८९ मरणनिरूपणम्
३२७
,
टीका--' तिविद्दे मरणे' इत्यादि । मरणं, त्रिविधं तदेवाह - बालमरणं, बाल:- अज्ञस्तद्वद् यो वर्त्तते विरतिसाधकविवेकविकलत्वात् स वालः असंयत इत्यर्थः, तस्य मरणं वालमरण अस्मिन् मरणे व्रतप्रत्याख्यानादिकं न भवति । पण्डितमरणं, पण्डितः - सदसद्विवेकवान् विरतिफलेन फलवद्विज्ञानवत्त्वात् ज्ञाततत्वः संयत इत्यर्थः, तस्य मरणं पण्डितमरणम् इदं व्रतमत्याख्यानादि सद्भावाच्छद्मस्थयतीनां भवति । वालपण्डितमरणं, बालः - अविरतः पण्डितः - विरतः, उभयरूप
,
"
टीकार्थ- इस मरण के प्रतिपादक ४ सूत्र हैं, बाल शब्द से यहां अज्ञानी लिया गया है इस अज्ञानी जैसा जो होता है वह सरण है । अर्थात् जीव जबतक विरति साधक विवेक से रहित बना रहता है तब तक बाल असंयत रहता है और इसीसे उसे अज्ञानी कहा गया है । इस अज्ञ अवस्था का बालदशा का जो मरण है वह बालमरण है, इस मरण में अज्ञानी जीव के व्रत प्रत्याख्यान आदि नहीं होते हैं। विरतिरूप फल से फलवाला होता है पण्डितमरण सत् असत् का विवेक जिसे होता है वह पण्डित है इसका ज्ञान पण्डित का ज्ञान विरतिरूप फल से सफल होता है, तत्वों का इसे ज्ञान हो जाता है अतः यह संयतावस्था से युक्त हो जाता है। ऐसे संगतरूप पण्डित का जो मरण है वह पण्डित मरण है । यह पण्डित मरण व्रत, प्रत्याख्यान आदि के सद्भाव से छद्मस्थ मुनियों को होता है तथा - बापण्डित मरण देशविरति श्रावक को होता है,
ટીકા –મરણનું પ્રતિપાદન કરતાં ચાર સૂત્રેા અહીં આપ્યા છે. માલ શબ્દથી અજ્ઞાની જીવ ગૃહીત થયા છે આ અજ્ઞાન અવસ્થા યુક્ત જીવના મરણને ખાલ–મરણુ કહે છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે—
જીવ જ્યાં સુધી વિરતિસાધક વિવેકથી રહિત જ રહે છે, ત્યાંસુધી તે ખાલ ( અસયત ) જ રહે છે, અને તે કારણે જ તેને અજ્ઞાની કહ્યા છે આ અજ્ઞ ( જ્ઞાન રહિત ) અવસ્થા રૂપ માલદેશા સપન્ન જીવનું જે મરણુ છે તેને માલમરણ કહે છે. આ મરણથી મેાતને ભેટતા એવા અજ્ઞાની છત્ર દ્વારા વ્રત, પ્રત્યાખ્યાન આદિની આરાધના થતી નથી. વિરતિ રૂપ ફલ દ્વારા મરણ થાય છે, તે મરણને પ`ડિત મરણ કહે છે. જે માણસમાં સારાં નાંના વિવેક હાય છે, તેને પતિ કહે છે. તે પંડિતનું જ્ઞાન વિરતિરૂપ ફળથી સફળ મને છે તે તત્વાનુ જ્ઞાન થઇ જાય છે, તેથી તે સયતાવસ્થાથી યુક્ત થઇ જાય છે એવા સમૃતરૂપ પતિનું જે મરણ છે તેને પતિ મરણ કહે છે, વ્રત, પ્રત્યાખ્યાન આદિના સદ્ભાવમાં છદ્મસ્થ મુનિએ આ પ્રકારનું પ’ડિત મરણુ પ્રાસ કરે છે, દેશવિરત શ્રાવકના મરણને ખાલ પડિત મરણુ કહે છે. તે દેશવિરત
૫