________________
सुधा टीका स्था०३उ०४सू० ८१ समैदकद्धिस्वरूपनिरूपणम् भरणादि समलकृतदेव्यादिरूपा ॥३॥ अथ देवद्धिवर्णनानन्तरं राजर्द्धिमाह'राइड्री' इत्यादि, राजर्द्धिस्त्रिविधा प्रज्ञप्ता, तद्यथा-राजः अतियानद्धिः अतियान-नगरप्रवेशः, तत्र ऋद्धिः-नगरशोभाजनकतोरणसमलंकरणजनसंमर्दादिरूपा । राज्ञो निर्याणद्धिः, निर्याण-नगरान्निर्गमनं, तत्र ऋद्धिा-हस्त्यश्वसामन्तपरिवारादिरूपा । राज्ञो वलवाहनकोशकोष्ठागारद्धिः, तत्र-वलं-चतुरङ्गसैन्यरूपं,
देवद्धि है वह अचेतन देवद्धि है, तथा-वस्त्रभरणादि से समलंकृत जो देवी आदिरूप देवद्धि है वह मिश्रित देवद्धि है ३। " राइडि" इत्यादि राजा की अतियानद्धि आदि के भेद से राजर्द्धि तीन प्रकार की जो कही गई है सो उसका अभिप्राय ऐसा है-अतियोन नाम राजा के नेगर में प्रवेश करने का है इस समय जो उसकी शोभा करने के लिये उसमें तोरण बनाये जाते हैं, छोटी तोरण ध्वजाएँ लटकाई जाती हैं, दूसरों को विविध उपकरणों से सज्जित किया जाता है, बाजार को सुशोभित हो जाता है, मनुष्यों की मेदिनी एकत्रित हो जाती है सो यह सय राजा की अतियानद्धि है। राजा का नगर से निकलना इसका नाम रोजा की निर्याणद्धि है जघ राजा नगर से बाहर निकलता है तब जो उसके साथ हस्ति-अश्व सामन्त इत्यादिकों का परिवार होता है वह सब निर्याणद्धि है। तृतीयऋद्धि जो राजा की बल वाहन आदिरूप कही
વસ્ત્ર, આભૂષણ આદિ રૂપ જે દેવઋદ્ધિ છે તેને અચેતન દેવદ્ધિ કહે છે. વસ્ત્રાભરણ આદિથી વિભૂષિત દેવી આદિ રૂપ જે દેવદ્ધિ છે, તેને મિશ્રિત पद्धि ४९ छ. " राइड्ढो" त्याह
હવે રાજાની ત્રણ પ્રકારની ઋદ્ધિનું નિરૂપણ કરવામાં આવે છે – પહેલે પ્રકાર અતિયાનદ્ધિ છે. રાજાના નગરપ્રવેશનું નામ અતિયાન છે. તે વખતે નગરની શોભા વધારવા માટે તેમાં તેણે લટકાવવામાં આવે છે, ધજા પતાકાઓ વડે રસ્તા શણગારવામાં આવે છે, બજારને શણગારવામાં આવે છે, રાજસેવકો આદિને વિવિધ ઉપકરણથી સુસજિત કરવામાં આવે છે, મનુષ્યની ખાસ્સી ભીડ એક ચિત્ત થઈને રાજાના આગમનની પ્રતીક્ષા કરે છે. આ બધી સામગ્રીને રાજાની અતિયાન ઋદ્ધિરૂપે અહીં પ્રકટ કરવામાં આવેલ છે. (૨) રાજાની નિશુદ્ધિ રાજાનુ નગરમાંથી બહાર જે પ્રયાણ થાય છે તેને નિર્માણ” કહે છે રાજા જ્યારે નગરની બહાર પ્રયાણ કરે છે, ત્યારે તેની સાથે જે હાથી, ઘોડા, રથ, પાયદળ સામંતે આદિને પરિવાર હોય છે તેને જ રાજાની