________________
२८२
सुधा टीका स्था० ३ उ ४ खू० ७५ प्रत्यनिकस्वरूपनिरूपणम् प्ररूपणतस्तपणतो वा भवन्ति, यथा
" पाययवृत्तनिबद्धं, कोवा जाणड पगीय केणेयं ?। किंवा चरोणं तु, दाणेण विणा उ कि हवद ।। १ ।। " इति । छाया-प्राकृतमुत्रनिबद्धं को वा जानाति प्रणीतं के नेदम् ।
किं वा चरणेन तु दानेन विना तु किं भवति ॥१॥ तत्र ज्ञानविषयाऽन्यथाप्ररूपणा यथा-सूत्रमिदं प्राकृतभाषानिवद्ध-न तु संस्कृतभाषानिबद्धमित्यादि । दर्शनविषयाऽन्यथाप्ररूपणा यथा-को जानातीद शास्त्र केन भगवताऽन्येन वा केनचित् प्रणीतमिति न श्रद्धेयमित्यादि । चारित्रविपयागत पर्याय का नाम भाव है जीव को प्रशस्त भाव, और अप्रशस्त भाव, दोनों प्रकार भी भाव होता है. क्षायिकादि का होना यह प्रशस्त भाव है तथा विवक्षा की अपेक्षा से औदशिक आदि भाव अप्रशस्त भाव है क्षायिकसाव सामादिरूप होता है इस कारण यहां ज्ञानदर्शन
और चारित्ररूप अप्रशस्त भाव को लेकर ये प्रत्येक के प्रत्यनीक प्रकट किये गये हैं ज्ञानदर्शन और चारित्र में अन्यथा प्ररूपणा करने से, या उनमें दूषण लगाने से ये प्रत्यनीक होते हैं। जैसे-" पोवयनुत्तनिवर्द्ध" इत्यादि, यह छूत्र प्राकृत भाषा में निबद्ध है-संस्कृत में लिबद्ध नहीं है इत्यादिरूप से गहित विचारधारा पूर्वक कहना यह ज्ञानविषयक अन्यथा प्ररूपणाहै कौन जानता है यह शाम भगवान ने उपदिष्टकिया है, या इसे अन्य दूसरे किसीने उपदिष्ट कियाहै ३ भगवानने उपदिष्ट कियाहै रचाई
જીવ અને અવગત પર્યાયનું નામ ભાવ છે જીવમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત, આ બન્ને પ્રકારના ભાવ હોય છે ક્ષાયિકાદિ ભાવને પ્રશસ્ત ભાવ કહે છે અને બૌદયિક આદિ ભાવને અપ્રશસ્ત ભાવ કહે છે ક્ષાયિક ભાવ સામાદિ (જ્ઞ નાદિ) રૂપ હોય છે, તે કારણે અહીં જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ અપ્રશસ્ત ભાવની અપેક્ષાએ તે પ્રત્યેકના પ્રત્યેનીક પ્રકટ કરવામાં આવ્યા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિષયક વિપરીત પ્રરૂપણ કરવાથી અથવા તેમાં હષણનું આરોપણ કરબથી, તેઓમાં પ્રત્યુનીકતા આવી જાય છે જેમકે–
पावय सुत्तनिबद्ध " त्याह
આ સૂત્ર પ્રાકૃત ભાષામાં નિબદ્ધ છે, સંસ્કૃતમાં નિબદ્ધ નથી » ઈત્યાદિ રૂપે ગહિત વિચારધારપૂર્વક કહેવું તેને જ્ઞાનવિષયક વિપરીત પ્રરૂપણ કહેવાય છે. તથા “શી ખબર, આ શાસ્ત્ર ભગવાને રચ્યું છે કે અન્ય કેઈએ રહ્યું છે ! ભગવાને જ રચ્યું છે તેનું પ્રમાણ શું છે ? એવા કેઈ પ્રમાણને અભાવે તેમાં