________________
२७
स्थांनाङ्गसूत्र जिनानां, जीर्णखण्डितममाणोपेतवस्त्ररूपं सदचेलत्वं शेषमुनीनां भवति १ । औद्देशिकपिण्ड-शय्यातरपिण्ड-राजपिण्डग्रहणरूपं त्रयं प्रसिद्धम् ४ । कृतिकर्म-रत्नाधिकमर्यादया वन्दनव्यवहारः५ । व्रतानि-पञ्चमहाव्रतानि६, ज्येष्ट:-पुरुपज्येष्ठो. धर्मः, प्रतिक्रमणं-सातिचारत्वे-निरतिचारत्वेऽपि प्रतिक्रमणकग्णस् ८ । मास:-मासकल्पःशेषकाले मासं यावदेकत्रवसनम् ९ । पर्युपणकल्पः-पर्युपणपाराधना१० । एते दश कल्पाः प्रथमचरमतीर्थकरयोस्तीर्थे भवन्ति न मध्यम द्वाविंशतितीर्थकराणामिति २।
तथा निर्विशमानकल्पस्थितिः-निर्विशमानाः-परिहारविचद्धितपोऽनुचारकाः परिहारका इत्यर्थः, तेषां कल्पे या स्थितिः सा तथोक्ता । स च कल्पो यथापेत वस्त्र रखने रूप सत् अचेलता शेष मुनियों को होती है ? औद्देशिकपिण्ड, शय्यातरपिण्ड, राजपिण्ड इनको ग्रहण करने ल्प३ स्थान प्रसिद्ध हैं ४ रत्नाधिक की मर्यादानुसार वन्दना करने का जो व्यवहार है वह कृतिकर्म है ५ पांच महावत ये व्रत हैं ज्येष्ठ पुरुपश्रेष्ठ धर्म हैं, सातिचार अवस्था में और निरतिचार अवस्था में भी प्रतिक्रमण करना यह प्रतिक्रमण है ८ मास से यहां मासकल्प लिया गया है शेषकाल में एक मास तक एक जगह रहना ९ यह इसका तात्पर्य है, तथापयूषण पर्व की आराधना करना लिया गया है १० ये १० कल्प प्रथम
और अन्तिम तीर्थंकर के तीर्थ में होते हैं, बीच के २२ तीर्थंकरों के तीर्थ में नहीं होते हैं। निर्विशमानकल्पस्थिति परिहारविशुद्ध तप का અસત્ અલતા જિનતીર્થકરમાં હોય છે, અને જીર્ણ, ખંડિત અને પ્રમાપેત વસ્ત્ર રાખવારૂપ સત્ અલતા બાકીના મુનિઓમાં હોય છે. (૧)
શિક પિંડ, (૨) શય્યાતર પિડ અને (2) રાજપિંડ ગ્રહણ કરવા રૂપ ત્રણ સ્થાન તે જાણીતા છે, તેથી અહીં તેમનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. (૪) રત્નાધિકની મર્યાદા અનુસાર વંદણા કરવાને જે વ્યવહાર છે તેનું નામ કૃતિકમ છે. (૫) પાંચ મહાવ્રતને શ્રત શબ્દથી ગ્રહણ કરવામાં આવ્યા छ. (६) ज्ये४-पुरुष श्रे४ धम छ (७) सातियार अवस्थामा भने निरतियार અવસ્થામાં પણ પ્રતિક્રમણ કરવું તેનું નામ પ્રતિક્રમણ છે. (૮) માસ પદથી અહીં માસક ગ્રહણ કરવામાં આવેલ છે. શેષકાળમાં એક માસ સુધી એક જગ્યાએ રહેવું તેનું નામ માસકલ્પ છે (૯) પર્યુષણ પર્વની આરાધના કરવી (૧૦) આ દસ કલ્પ (આચાર) ને સદૂભાવ પહેલા અને છેલા તીર્થંકરના તીર્થમાં હે છે-વચ્ચેના ૨૨ તીર્થંકરના તીર્થમાં તેમને સદ્દભાવ હેતે નથી.