SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ २१० रथानामसूत्रे विज्ञेयौ, नवरं - उत्पादनमुत्पादना-संपादनं गृहस्थादाहारादेरुपार्जनम्, उत्पादनादोपख्या तथा उपघातः धात्रीखादिदो पैर्दुष्टता - उत्पादनोपघातः । उत्पादनादोपाः षोडशशास्त्रप्रसिद्धाः । एषणा - दात्रा दीयमानाहारादेर्ग्रहणम् । एपणाशब्देन तद्विपया दोषा गृह्यन्ते, ते शङ्कितादय उभयसमुत्थाः शास्त्र प्रसिद्धा दश, तद्रूपैपणया उपघातः- दुष्टता - एषणोपघातः ३ । एवं पूर्वोक्तालापकवद् विशोधिरपि ' विज्ञेया । तत्र विशोधिः उद्गमादिदोषैः तेषामविद्यमानतया वा त्रिशुद्धिः-निर्दोषता । सा उत्पादनेपणाभेदात्रिविधा ४ । सा च ज्ञानाद्याराधनया भवतीत्याराधना दोष से आती है इसी प्रकार से अन्य दो भी भेद इसके जानना चाहिये उत्पादनका नाम उत्पादना है अर्थात् गृहस्थसे आहार आदिका उपार्जन करना उत्पादना है यह उत्पादना दोषरूप होती है इस दोपरूप उत्पादनासे जो उपघात है वह उपघात दोष है धात्रीत्व आदि दोषों से जो दुष्टता है वह उत्पादनोपघात है उत्पादनादोष शास्त्र में १६ कहे गये हैं जो प्रसिद्ध हैं। दाता के द्वारा दीयमान आहारादि वस्तुका ग्रहण एषणा है एषणाशन्दसे यहां तद्विषयक दोष गृहीत हुए हैं ये शङ्कित आदिरूप होते हैं और उभय समुत्थ होते हैं ये संख्या में १० हैं शास्त्रों में लिखे हुए हैं। इस एषणा से जो उपघात है दुष्टता है, वह एषणोपघात है इसी तरह पूर्वोक्त आलापक की तरह विशोधि भी तीन प्रकार की जाननी चाहिये अर्थात् उद्गमादि दोषों की अविद्यमानता से जो आहारादिक की विशुद्धिनिर्दोषता है यह विशोधि है यह विशोधि भी उद्गम, उत्पादना और एषणा की विशुद्धि से उद् गमविशोधि, उत्पादनाविशोध और एष કહે છે. એટલે કે આ ઉમદાષાને લીધે આહારાદિકમાં અકલ્પનીયતા આવી જાય છે. એંજ પ્રમાણે તેના અન્ય બે ભેક વિષે પશુ સમજવું, ઉત્પાદનને ઉત્પાદના કહે છે, એટલે કે ગૃહસ્થ પાસેથી આહારાદિનું ઉપાર્જન કરવું તેનુ નામ ઉત્પાદના છે. આ ઉત્પાદના દોષરૂપ પણ હાઈ શકે છે ધાત્રીત્ર આદિ ૧૬ પ્રકારના ઉત્પાદના દોષ શાસ્ત્રમાં કહ્યાં છે. આ ધાત્રીત્વ આદિ દોષાને લીધે આહારાદિકામાં જે કૃષિતપણું આવે છે તેને ઉત્પાદને પઘાત કહે છે. આ ઉત્પાદના ઢાપાવાળા આહાર વણુ સાધુઓને કલ્પતે નથી. દાતાના દ્વારા અપાતી આહારાદિ વસ્તુના ગ્રહણુને એષણા કહે છે. એષણા પટ્ટ દ્વારા અહીં એષણા સંબધી દેાષા ગ્રહણ કરાયા છે શાઓમાં તેના શક્તિ આદિ ૧૦ ભેદ કહ્યા છે. આ એષણાપૂર્વકના જે ઉપઘાત ( દુષ્ટતા ) છે તેનું નામ એષોાપાત છે એ જ પ્રમાણે વિશેાધિ ( વિશુદ્ધિ) પણ ત્રણ પ્રકારની કહી છે. ઉમાદિ દોષોને સદૂભાવ ન હેાવાથી આહારાદિકમાં જે નિર્દોષતા જળવાય છે તેને વિશેાધિ
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy