SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०३ उ० ४ सू० ६२ अनगारस्य कल्पविधिनिरूपणम् २०१ पादितस्वरूपात्रय उपाश्रया अनुज्ञापयितुं-तत्र निवसनाय तत्स्वामिनिदेशं ग्रहीतुं कल्पन्त इति । २ । तत्स्वामिनाऽनुज्ञाते सत्युपादानं भवतीत्युपादानमूत्रमप्येवमेव वाच्यम् । तत्र-उपादातुं-ग्रहीतुं प्रवेष्टुं कल्पन्त इति । ३ । उपाश्रये प्रवेशानन्तरं संस्तारकः कत्तुं युज्यत इति सस्तारसमूत्रमाह-'पडिमापडिवनस्स' इत्यादि। प्रतिमाधारिणोऽनगारस्य त्रयः सस्तारका प्रतिलेखयितुं कल्पन्ते, ते यथा-पृथिवीमें रहने के लिये उनके स्वामी की आज्ञा प्राप्त करना उस प्रतिमाप्रतिपन्न भिक्ष अनगार के लिये आवश्यक है अतः अब उन स्थानों का स्वामी आज्ञा दे देता है तभी वहां पर रह सकता है उसे धर्मध्यान करने के लिये स्वीकार किया जा सकता है यही बात (उवाइणित्तए) उपयोग में लेने के लिये इस तृतीय सूत्र द्वारा सूत्रकार ने प्रकट की है, प्रतिमा निभाने के निमित्त पूर्वोक्त स्थानों को चुनने के बाद उनमें रहने की उनके स्वामियों से आज्ञा प्राप्त करना और बाद में उनमें रहना यही क्रम भिक्षु के लिये कल्प्य है उपाश्रय में प्रवेश करने के बाद उस प्रतिमा प्रतिपन्न साधु को संस्तारक करना युक्त है-यही बात अय सूत्रकार ने "पडिमापडियन्नस्स अणगारस्त कप्पंति तओ संथारगा पडिलेहित्तए" इस सूत्र द्वारा प्रकट की है इसमें उन्होंने यह कहा है कि प्रतिमाप्रतिपन्न अनगार को ये तीन संस्तारक की प्रतिलेखना करना પૂર્વોક્ત સ્વરૂપવાળા ત્રણ ઉપાશ્રયમાં રહેવાને માટે તે સ્થાનેના માલિકની અનુજ્ઞા પ્રાપ્ત કરવાનું તે પ્રતિમા ધરક ભિક્ષુ અણગારને માટે આ વશ્યક કહ્યું છે, તેથી તે સ્થાને સ્વામી ત્યાં રહેવાની તેમને રજા આપે, તે જ તે અણગાર ત્યાં રહી શકે છે તે જ ધમયાન કરવા નિમિત્તે તે સ્થાનનો સ્વીકાર થઈ श छ. मे २१ पात · उबाइणित्तए " २॥ सूत्र १२॥ सूत्रारे'४८ ४३ छ. આ સૂત્રમાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે પ્રતિમાની આરાધના કરવા નિમિત્તે પૂર્વોક્ત જે સ્થાનને પસંદ કરવામાં આવ્યું હોય, તે સ્થાનના સ્વામીની ત્યાં રહેવા માટે આજ્ઞા પ્રાપ્ત કર્યા બાદ જ તે અણગારે તે સ્થાનમાં પ્રવેશ કરવો જોઈએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા બાદ આજ્ઞા મેળવવી તે યુક્ત નથી. ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા બાદ તે પ્રતિમાધારક સાધુને સંસ્તારક (પાથરણું). रंतु ४६१ छ. स. २१ पात सूत्र “ पडिमापडिवनस्स अणगारस्स कप्पति तओ सथारगा पडिलेहित्तए " 21 सूत्र द्वारा ५४ ४२री छे. मा सूत्रमा सूत्रधारे એવું કહ્યું છે કે પ્રતિમાપ્રતિપન્ન અણગારને આ ત્રણ સંસ્તારકની પ્રતિલેખના स २६
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy