________________
स्थानशास्त्र यथा-अशीला-दुःशीलेत्यर्थः, ततश्च-अक्रिया - दुष्टक्रिया-मिथ्याखाधुपहतस्य. संसारद्धिसाधकमनुष्ठानं, यथा मिथ्यादृष्टेनिमपि अज्ञानमेवेति । अविनयःअविनयरूपमिथ्यात्वमप्येवमेव व्याख्येयमिति । अज्ञानम्-असम्यग्ज्ञानमिति १ । 'अकिरिया' इत्यादि, अक्रिया त्रिविधा, तत्त्रैविध्यमाह-प्रयोगक्रिया, प्रयुज्यते -वीर्यान्तरायक्षयोपशमसमुद्भूतवीर्येणात्मना व्यापार्यते यः स प्रयोगः-मनोवाकायरूपः, तस्य क्रिया-करणं-व्यापार इति । अथवा प्रयोगैः-मनःप्रभृतिमिः यहां अशीला का तात्पर्य दुष्ट स्वभाववाली कन्या से है अतः दुष्टक्रिया
अक्रिया है। ऐसी अक्रिया मिथ्यादृष्टि जीव की होती है क्यों कि उसकी क्रिया से उसका संसार बढता है अतः संसार की वृद्धि का साधक जितना भी मिथ्यादृष्टि का अनुष्ठान है वह सब अक्रिया दुष्टक्रिया रूप है। मिथ्यादृष्टि का ज्ञान भी अज्ञानरूप ही होता है इसी तरह से अविनय भी मिथ्यात्वरूप ही होता है अज्ञान से ज्ञानाभाव नहीं लिया गया है किन्तु असम्यग्ज्ञान लिया गया है। १ । (अकिरिया) इत्यादि मिथ्योत्व की प्रथमभेदरूप जो अक्रिया कही गई है और उसके तीन भेद जो प्रयोग क्रिया आदि कहे गये हैं उनका भाव ऐसा है-वीर्यान्तराय के क्षयोपशम से उत्पन्नवीर्यवाले आत्मा के द्वारा जो व्यापार किया जाता है उसका नाम प्रयोग है यह प्रयोग मन, वचन और कायरूप है इस प्रयोग का जो करना है वहीं प्रयोगक्रिया है अथवा થયો છે તે દુઃશબ્દાર્થમાં થયે છે જેમકે અશીલા. અહીં અશીલા કન્યાએટલે દુષ્ટ સ્વભાવવાળી કન્યા. તેથી અક્રિયાને અહીં દુષ્કિય રૂ૫ ગ્રહણ કરવી જોઈએ. એવી અક્રિયા મિથ્યાદષ્ટિ છવ જ કરે છે, કારણ કે તેની ક્રિયાથી તેને સંસાર વધે છે. તે કારણે સંસારની વૃદ્ધિનું સાધક જે જે અનુષ્ઠાન મિથ્યાદિષ્ટ જીવ કરે છે, તે તે અનુષ્ઠાન દુષ્ટ કિયા અથવા અયિારૂપજ હોય છે મિથ્યાદષ્ટિજીવથી કરે છે, તેને અનુષ્ઠાન દુષ્ટ કિયા અથવા અકિયા રૂપ જ હોય છે. મિથ્યાદષ્ટિ જીવનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ જ હોય છે તેને અવિનય પણ મિથ્યાત્વરૂપ જ હોય છે. અહીં “અજ્ઞાન” પદ વડે જ્ઞાનાભાવ ગ્રહણ કરી નથી પણ मसभ्य ज्ञान ४ अडएरायुं छे ॥1॥ " भकिरिया" त्याह
મિથ્યાત્વના પ્રથમ ભેદરૂપ જે અકિયા કહી છે, તેના પ્રગકિયા આદિ ત્રણ ભેદનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–વર્યાન્તરાયના ક્ષયપશમથી ઉત્પન્ન વિર્યવાળા આત્મા દ્વારા જે વ્યાપાર (પ્રવૃત્તિ) કરવામાં આવે છે તેને પ્રયોગ કહે છે. તે પ્રયોગ મન, વચન અને કાયરૂપ છે. આ પ્રયોગ કરવાની