SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानासूत्र १७० अभिधीयतेऽनेनेति शब्दा-वाचको ध्वनिः, तत्मधाना नयाः शब्दनयाः, ते च अयः-शब्द-समभिरुढे-वम्भूताख्याः तत्र शब्दनम्-अभिधानं, शब्धते यः येन वा वस्तु स शब्दः, शब्दाभिधेयविमर्शपरो नयोऽपि शब्द एवेति, स च भावनिक्षेपरूपं वर्तमानमभिन्नलिङ्गवाचकं बहुपर्यायमपि च वस्त्वभ्युपगच्छतीति १ । समभिरोहयति-वाचकं वाचकं (शब्दं शब्दं ) प्रति वाच्य (अर्थ) भेदम् समाश्रयति यः स समभिरूढः, अयं हि-अनन्तरोक्त विशेषणविशिष्टस्य वस्तुनः शक्रपुरन्दरादिवाचक (शब्द ) भेदेन भेदमभ्युपगच्छति घटपटादिवदिति, शब्दार्थों यथा-घटते-चेष्टत इति घटः, इत्यादि लक्षणः २। एवम्भूतः-तथा भूतः और एवं भूतनयों की अपेक्षा से नरकावास आत्मप्रतिष्ठित है शब्द प्रधाननय तीन हैं--शन्दनय, समभिढनयं और एवं भूतनय-इनमें जो नयलिङ्ग संख्याकारक आदिके भेद से अर्थ में भेद मानता है वह शब्दनय है । यह नय भावनिक्षेपरूप वस्तु को ही वास्तविक मानता है, वर्तमानकालवत्ती पर्याय को ही पर्याय मानता है। भूत अविष्यत्काल को यह वास्तविक नहीं मानता है। तथा जिन शब्दों का लिग अभिन्न है उनका अर्थ भी एक है ऐसा मानता है. समभिरूढ नय एक लिङ्गवाले शब्दों का भी अर्थ भिन्न २ है ऐसो मानता है जब कि शब्दनय शक्र, पुरन्दर, इन्द्र आदि एक लिङ्गवाले शब्दों का अर्थ एक मानता है तब यह नय पुरन्दर, शक्र और इन्द्र इन शब्दों के अभिधेय को घटपटादि शब्दों के अभिधेय की तरह भिन्न २ मानता है । इस तरह जितने भी एकार्थक शब्द हैं उन सय के अर्थ श५४नय, (२) समलि३ढनय मन (3) मे भूतनय. २ नय विंगी, सध्या , १२४ આદિના ભેદથી અર્થમાં ભેદ માને છે તે નયને શબ્દનય કહે છે. આ નય ભાવનિક્ષેપરૂપ વસ્તુને જ વાસ્તવિક માને છે, વર્તમાનકાળવતી પર્યાયને જ પર્યાય માને છે, ભૂત ભવિષ્યકાળને તે વાસ્તવિક માનતા નથી, તથા જે શબ્દોનું લિંગ (જાતિ) અભિન્ન છે તેમને અર્થ પણ એક છે એવું માને છે. સમભિરૂઢ નય એક લિંગવાળા શબ્દોને અર્થ પણ ભિન્ન ભિન્ન હોય છે, એમ માને છે, તથા જ્યારે શબ્દ નય શકે, પરન્ટર, ઈન્દ્ર આદિ એક લિંગ વાળા શબ્દનો અર્થ એક માને છે, ત્યારે આ નય (સમભિરૂઢ નય) પુરન્દર, શક અને ઈન્દ્ર આ શબ્દોના અભિધેયને ઘટપટાદિ શબ્દના અભિધેયની જેમ ભિન્ન ભિન્ન માને છે. આ રીતે જેટલા એકાઈક શબ્દ છે, તે બધાને અર્થ ભિન્ન ભિન્ન જ હોય છે એવી આ નાની માન્યતા છે. જો કે કઈ કેઈ વખત એક જ શબ્દના અનેક અર્થ પણ થાય છે, પરંતુ આ નય એ વાતને સ્વીકારતા નથી, એ તો એમ જ કહે છે કે જેમ શક, પુરકર આદિ
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy