________________
सुधा डीका स्था०३०३ ०५० वचनमन सो तन्निषेधत्रित्वनिरूपणम्
१०७
पौद्गलम् - उदकमधानः पुद्गलसमूह - उदक पौद्गलो मेघ इत्यर्थस्तं, तथा परि तम् उदकवर्षणावस्थां प्राप्तमत एव विद्युद्गर्जनादिकरणाद् वर्षितुकामम्, अन्य देशमङ्गबङ्गादिकं संहरन्ति नयन्तीति द्वितीयं कारणम् २। अभ्रवालकम्अ - आकाशे समागतं चार्दलकं- मेवं, वायुकायः - प्रचण्डकायः विधुनोति दिशिदिशि विकरतीति तृतीयं कारणम् ३ । इत्येतैस्त्रिभिः कारणैरल्पवृष्टिकायः स्यादिति ॥१॥ अथ महावृष्टिकायन्त्रमाह-' तीहि ' इत्यादि सुगमं नवरं - महान् - पुष्कलःदृष्टिकायो महावृष्टिकायः पुष्कलाब्जीवनिकायः अत्र देवादयः सम्यगाराधिता:सन्तः अन्यत्र - अन्यदेशे अङ्ग वङ्गादौ समुत्थितमुदकपौद्गलं परिणतं वर्षितुकामं
प्रधान पुगल समूह को - सेव को कि जिसमें बिजली चमकती है, बड़े जोर की गर्जना होती है और इससे ऐसा आभास होने लगता है कि पानी अब बरसने वाला ही है, अन्यदेश में अङ्ग बङ्ग आदि देश में वहां से ले जाते हैं । तृतीय कारण- आकाश में वर्षा उत्पन्न करने वाले बादलों का प्रचण्डपवन से इधर उधर हरएक दिशा में विखेर देना है । इन तीन कारणों को लेकर अल्पवृष्टिकाय होता है । महावृष्टिकाय सूत्र - ' -" तीहिं " इत्यादि रूप है इसका अर्थ अल्पवृष्टिकाय के सूत्र से बिलकुल विपरीत है अर्थात् वहां जो कारण अल्पवृष्टिकाय के लिये कहे गये हैं - वे ही कारण यहां विपरीत रूप में कहे गये हैं । पुष्कल वृष्टिकाय का नाम महावृष्टिकाय है इस महावृष्टिकाय में पुष्कल अप जीवनिकाय रहता है यहां सम्यक्रूप से आराधित हुए देवादिक
"C
ગર્જનાને સાંભળીને લેાકેા એવા ભ્રમમાં પડે છે કે હમણાં જ વરસાદ વરસવા માંડશે, પણ ઉપયુક્ત કારણે તેમની તે માન્યતા ઠગારી નિવડે છે. કેટલીકવાર પ્રચંડ પ્રવચનને લીધે વરસાદ વરસાવનારાં વાદળાએ આમ તેમ વિખરાઇ જવાને લીધે પણ વરસાદ પડતા નથી. આ પ્રકારના ત્રણ કારણેાને લીધે અલ્પવૃષ્ઠિકાય ( આછે વરસાદ અથવા અનાવૃષ્ટિ) થાય છે. મહાવૃષ્ટિકાયસૂત્ર 'तीहि " ઇત્યાદિ રૂપ છે. અલ્પવૃષ્ટિકાયના સૂત્ર કરતાં આ સૂત્ર બિલકુલ વિપરીત અ་વાળુ' છે. ત્યાં અપવૃષ્ટિના જે ત્રણ કારા કહ્યાં છે, તેમના કરતાં મહાવૃષ્ટિનાં વિપરીત કારણા કહ્યા છે. પુષ્કળ માત્રામાં વરસતા વૃષ્ટિકાયને મહાવૃષ્ટિકાય કહે છે. મહાવૃષ્ટિકાયમાં પુષ્કળ અપૂછવનિકાય રહે છે. મહાવૃષ્ટિ ક્યારે થાય છે ? ઉપર્યુક્ત દેવાની જ્યારે સમ્યક્ આરાધના કરવામાં આવે છે, ત્યારે અન્ય દેશમાં જવાને પ્રવૃત્ત થયેલા મેઘને તે પેાતાની જ્યાં સમ્યક્ આરાધના