________________
सुधा टीका स्था०३ उ०१ सू०१३ उत्पादरूपलो कान्धकारायानांनिरूपणार ६२३ व्युच्छिद्यमाने तीर्थव्यवच्छेदकाले इत्यर्थः इति द्वितीय कारणम् २, पूर्वाणिउत्पादादीनि लोकविन्दुसारपर्यन्तानि चतुर्दश, तेषु गतं-प्रविष्टं तदभ्यन्तरीभूतं यच्छूत तत्पूर्वगतं दृष्टिवादान्तर्गतश्रुताधिकारविशेपः, तस्मिन् व्युच्छिद्यमाने सतीति तृतीयं कारणम् ३ लोकान्धकार स्यादिति सम्पन्धः । अहं दादिषु व्युच्छिद्यमानेषु कथं लोकान्धकारं स्या ? दिति नाश ङ्कनीयम् , राजमरणदेशनगरादि भङ्गे दिशां रजस्वलतया च दृश्यते जगति लोकान्धकार, यत्पुनर्निखिलथुवनभूतमात्रानवद्यनयनरामानेपु (बिलोकचक्षुः सदृशे वित्यर्थः । भगरदहदादिषु व्युच्छिद्यमानेषु लोसान्धकार भवति तत्किमाश्चर्यमिति ।१। त्रिभिः स्थान लोकोद्योतः स्यात्-लोकत्रये प्रकाशो भवति, द्रव्यतो घटपटादिप्रकाशकरूपः, भावतो लोकत्रयेऽपि सुखोत्पादकहेतुरूपः । अहज्जन्म १-प्रत्रके चौदह पूर्व लिये गये हैं इन पूर्या में प्रविष्ट जो शुत है वह पूर्वगत श्रुत है । यह पूर्वगत श्रुत दृष्टिवाद के अन्तर्गत शुताधिकार विशेषरूप है, "अहंदादिकों के व्युच्छिद्यमान होने पर लोक में अन्धकार कैसे हो सकता है " ऐसी आशंका नहीं करनी चाहिये । क्योंकि राजाके मरने पर एवं देशभंग तथा नगर आदिके भङ्ग होने पर दिशाओं के धूमिल रूप हो जाने से जव जगत में लोकान्धकार दिखलाई पड़ता है तो फिर समस्त भुवनवर्ती लोकमात्र के निर्मल नयनों में जो समाधी दिग्यते हों ऐसे भगवान् अर्हत आदि के व्युच्छियमान होनेपर लोकमें अंधकार हो जाये तो इसमें आश्चर्य जैसी क्या बात है ? । उद्योत शब्ददा अर्थप्रकाश है यह प्रकाश भी द्रव्य और भाव के भेद ले दो प्रकार का घटपट आदिकों को प्रकाश देनेवाला जो होता है वह द्रव्यप्रकाश है
પૂર્વ’ શબ્દના પ્રયોગ દ્વારા ઉત્પાદ પૂર્વથી લઈને લેબિન્દુસાર સુધીના ૧૪ પૂર્ય ગ્રહણ કરવાના છે તે પૂર્વોમાં પ્રવિણ જે શ્રત છે તેને પૂર્વગત શ્રત કહે છે. પૂર્વગત શ્રત દષ્ટિવાદના અન્તર્ગત કૃતાધિકાર રૂપ છે. “અહજતાદિક જ્યારે નિર્વાણ પ થે વિચરે છે, ત્યારે લોકમાં અન્ધકાર કેવી રીતે થઈ શકે છે,” આ પ્રકારની શંકા અસ્થાને છે, કારણ કે રાજા આદિનું મૃત્યુ થતાં અને દેશ તથા નગરાદિને નાશ થતાં ચારે દિશાઓમાં ધુંધળું વાતાવરણ થઈ જવાથી જે જગતમાં અધકાર વ્યાપી જાય છે, તે સમસ્ત ભુવનવર્તી લેકેના નિર્મળ નયનોમાં જે સમભાવી દેખાય છે, એવાં અહંત ભગવાન આદિના નિર્વાણ કાળે લેકમાં અંધકાર વ્યાપી જાય, તેમાં નવાઈ પામવા જેવું શુ છે? ઉદ્યોત એટલે પ્રકાશ તે પ્રકાશ પણ દ્રવ્ય અને ભાવના ભેદથી એ પ્રકારને કહ્યો છે. ઘટ, પટ આદિ વસ્તુઓને પ્રકાશ આપનારી જે વસ્તુઓ