________________
-
-
-
सुषा टीका स्था० उ०४ सू० ४५ प्रशस्ताप्रशस्तमरणनि पणम् ५१९ ज्ञानाचाराधनालता येन परशुनेव देवेन्द्रादिगुणद्धिमार्थनाध्यवसायेन तत्तथोक्तम्दिव्यमानुपऋद्धिसंदर्शनश्रवणाभ्यां तदभिलापानुष्ठानमित्यर्थः, तत्पूचक मरण निदानमरणम् । यस्मिन् भवे जीवो वर्तते तद्भवयोग्यमेवायुष्कं बद्धा पुननियमाणस्य यन्मरणं तत् तद्भवमरणम् । एतद्धि संख्यातायुग्ककर्मभूमिजनरतिरश्चामेव भवति, तेषामेव तद्भवायुर्वन्धसद्भावात् पुनस्तत्रैवोत्पत्तेः । तत्किं तेषां सर्वेषामेव भवति १ न, येषां तद्भवोपादानुरूप एवायुष्कर्मोपचयो भवति, तेपामेव तद्भवमरणं जायते नान्येपामिति । उक्तञ्चवाली ऐसी ज्ञानादिरूप आराधनालता देवेन्द्रगुणद्धि की प्राप्ति की आकांक्षा से नष्ट कर दी जाती है वह निदानमरण है दिव्ध अथवा मानुष-संबंधी ऋद्धि के दर्शन और अवण से आगामी अवमें हस की चाहना करना और इस चाहना पूर्वक ही भरण करना इसका नाम निदानमरण है जिस भव में जीव है.तद्भव योग्य ही आयुष्क का बंध करके पुनः म्रियमाण जीव का जो मरण है वह तद्धवसरण है यह मरण संख्यातवर्ष की आयु वाले कर्मभूमिज मनुष्य-तिर्यश्चों के ही होता है. युगलों के नहीं। क्योंकि उनके ही तद्भव की आयु के बन्ध का सद्भाव होता है । इससे वे वहीं पर उत्पन्न हो जाते हैं।
शंका-क्या यह तद्भवमरण उन सब के ही होता है ?
उत्तर-ऐसा नियम नहीं है जिन जीवों के तद्भवोपादानानुरूप ही आयुष्क कर्म का उपचय होता है उनके ही यह तद्भवमरण होता है નાખવામાં આવે છે એ જ પ્રમાણે જે મરણ દ્વારા આનન્દ રસોપેત મોક્ષફલ વાળી જ્ઞાનાદિરૂપ આરાધના લતાને દેવેન્દ્ર ગુણવૃદ્ધિની પ્રાપ્તિની અભિલાષાને કારણે નષ્ટ કરી નાખવામાં આવે છે તે મરણને નિદાન મરણ કહે છે. એટલે કે દિવ્ય અથવા માનુષ સંબંધી ઋદ્ધિનાં દર્શન થવાથી અથવા તેની વાત સાંભળવાથી આગામી ભવમાં તેની ચાહના કરવી અને તે ચાહનાપૂર્વક કરવું તેનું નામ નિદાન મરણ છે. જે ભવમાં જીવ હોય તેભવને ગ્ય જ આયુષ્યને બંધ કરીને પુનઃ શ્રિયમાણ (મરતા) જીવનું જે સરણ છે તે મરણને તદુભવ
મરણ કહે છે. આ પ્રકારનું મરણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મ ભૂમિ જ નરતિર્યંચનાં જ થાય છે-યુગલનાં થતાં નથી કારણકે તદ્દભવના આયુના બન્ધને સદ્દભાવ તે જીવમાં જ હોય છે, તેથી તેઓ ત્યાંજ ફરી ઉત્પન્ન થઈ જાય છે. શંકા–શું તે બધાનું તદૂભવ મરણ જ થાય છે?
ઉત્તર–એ નિયમ નથી. જે છ દ્વારા તદ્દભવ ઉપાદાનને અનુરૂપ જ આયુષ્કર્મને ઉપચય થાય છે, તેઓ જ તે તદ્દભવ મરણે મરે છે–અન્ય