________________
५१२
स्थानानक्षत्रे माह-'दुनिहा सयजीया' इत्यादि । सर्वजीवाः-समस्तपाणिनः द्विविधाः प्रज्ञप्ताः । तदेव प्रकारद्वयमाह-सिद्धा असिद्धाश्च । तत्र सिध्यन्ति स्मेति सिद्धाः कर्मप्रपञ्चनिमुक्ताः । असिद्धाः-तद्भिन्नाः १। पुनरपि सर्वजीवानां दैविध्यमाह-'दुविहे 'त्यादि स्पष्टम् । नवरम्-सेन्द्रिया अनिन्द्रियाश्चेति । तत्र सेन्दिया:-इन्द्रिय सहिताः संसारिणः । अनिन्द्रियाः-इन्द्रियरहिताः-अपर्याप्तकाः, केवलिनः, सिद्धाश्चेति २। एवम्-अनेन प्रकारेण एपा-अनुपदं वक्ष्यमाणा गाथा-प्रस्तुतसप्रतिपक्षमत्रत्रयोदशी संग्राहकपद्यरूपा स्पर्शनीया-अनुसरणीया-एतदनुसारेण त्रयोदशापि सूत्राणि इस सूत्र का ऐसा है कि यहां पर किसी ने ऐसी आशंका की कि जीव संसारी ही है या और भी जीव है ? तब उत्तर दिया गया कि अन्य जीव भी हैं इसी बात को दिखाने के लिये इस सप्रतिपक्ष त्रयोदश १३ सूत्रों को सूत्रकार ने कहा है इसके द्वारा यह प्रकट किया गया है कि समस्त प्राणी दो प्रकार के कहे गये हैं जैसे एक सिद्ध और दूसरे असिद्ध इनमें जो कर्मप्रपञ्च से रहित हो चुके हैं वे सिद्ध है और जो कर्मप्रपञ्च से रहित नहीं हुए हैं वे असिद्ध जीव हैं इसी प्रकार से सेन्द्रिय और अनिन्द्रिय के भेद से भी सर्व जीव दो प्रकार के कहे गये हैं इनमें जो इन्द्रियसहित हैं वे सेन्द्रिय जीप-संसारी जीव हैं और जो इन्द्रियों से रहित हैं ऐसे वे अपर्याप्तक, केवली और सिद्ध इन्द्रियरहित जीव हैं २ इसी प्रकार से यहां यह गाथा अनुसरणीय है-कहां तक कि जीव
આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. આ સૂત્રનું તાત્પર્ય એવું છે કે કદાચ કેઈને એવી શંકા થાય કે શું આ સંસારી જ હોય છે કે અસંસારી પણ હોય છે ખરાં? તે તેને ઉત્તર એ છે કે સંસારી સિવાયના છે પણ છે ખરાં. એજ વાતનું પ્રતિપાદન કરવા માટે પ્રતિપક્ષ સહિતના ૧૩ સૂત્ર સૂત્રકારે કહ્યાં છે. તેના દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે સમસ્ત છે. બે પ્રકારના કહ્યા છે-જેમકે સિદ્ધ અને અસિદ્ધ. જે છે કર્મપ્રપંચથી રહિત થઈ ચુક્યા છે, તે જેને સિદ્ધ કહે છે અને જે છે કર્મપ્રપંચથી રહિત થયા નથી તેમને અસિદ્ધ જી કહે છે. જે ૧ છે એજ પ્રકારે સેન્દ્રિય અને અનિન્દ્રિયના ભેદથી પણ જો બે પ્રકારના કહ્યા છે. જે જી ઈન્દ્રિયોથી યુક્ત છે તેમને સેન્દ્રિય જી કહે છે સંસારી જીને સેન્દ્રિમાં સમાવેશ થાય છે. જે જી ઇન્દ્રિયોથી રહિત છે તેમને અનિન્દ્રિય જી કહે છે. અપર્યાપ્તક, કેવલી અને સિદ્ધનો અનિદ્રિય જીવોમાં સમાવેશ થાય છે. . ૨ | એજ પ્રમાણે શરીરી અને અશરીરી જ પર્યન્તના પ્રકારે આ ગાથા દ્વારા