________________
५०६
स्थानाङ्ग सूत्रे
निले पो निष्ठितो भवति स कालः सूक्ष्ममुद्धारपल्योपमं मोच्यते । तथैव च तेर्पा दशभिः कोटी कोटीभिः सूक्ष्मुद्धारसागरोपमं जायते । अनेन सूक्ष्मोद्धारपल्योपमेण च द्वीपसमुद्राः परिसंख्यायन्ते १ ।
व्यावहारिकाद्धापल्योपम - सागरोपमयोः स्वरूपं तु सूत्रे प्रोक्तमेव । सूक्ष्ममद्धापल्योपमं तु असंख्येयखण्डीकृतस्यैकैकस्य वालाग्रस्य वर्षशते वर्षशते निस्सारणे पम होता है । तथा सूक्ष्म जो उद्धारपल्योपम है उसका प्रमाण ऐसा है कि जितने बालायों से वह पूर्वोक्त प्रमाण वाला खड्डा भरा गया है उन बालागों में से प्रत्येक बालाग्र के सूक्ष्मपनक जीव के शरीर की जितनी अवगाहना होती है उस अवगाहना से असंख्यात गुर्णे टुकडा करो ये सब टुकडे अपनी बुद्धि से ही कल्पित करके करना चाहिये तात्पर्य ऐसा है कि एक २ बालाय के असंख्यात २ टुकडे अपनी बुद्धि से करो और फिर उस खड्डे को उनसे खूब ठांस २ कर निधिरूप में भरदो और फिर एक समय में एक २ टुकडे को उनसे बाहर निकालो इस तरह करते २ जितने काल में वह गर्त्त खाली हो जाता है उतने समय का नाम सूक्ष्म उद्धार पल्योपम है इन सूक्ष्मउद्वारवल्योपस की १० १० कोटिकोटि को एक सूक्ष्म उद्वार सागरोपम होता है इस सूक्ष्म उद्धार पस्योपम से जन्य सागरोपम से द्वीप और समुद्रों की गिनती की जाती है । व्यावहारिक अद्वापल्योपम और सागरोपम का स्वरूप सूत्रकार ने सूत्र में ही प्रकट कर दिया है। सूक्ष्म अद्धापल्योपम का स्वरूप इस प्रकार ખાલાથના કેટલા ટુકડા કરવા તે નીચે પ્રમાણે સમજવું સૂક્ષ્મપનક જીવના શરીરની જેટલી અવગાહના હાય છે, તે અવગાહનાથી અસખ્યાતગણુાં ટુકડા તે ખાલાગ્રાના કરવા જોઈએ. એવાં ટુક્ડાની કલ્પના પાઠકે પેાતાની બુદ્ધિથી જ કરવી જોઈએ, કારણ કે વ્યવહારમાં આ પ્રકારની વાત સભવી શકતી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે એવાં ખાલાગ્રાના અસંખ્યાત ટુકડા કલ્પનાથી જ કરવાનું શકય છે.
હવે તે ખાલામાના તે ટુકડાઓ વડે તે કૂવાને ઠાંસી ઠાંસીને ભરી દેવા જોઈએ ત્યારમાદ પ્રતિ સમય તેમાંથી એક એક ટુકડાને બહાર કાઢતાં કાઢતાં તે કૂવા જેટલા સમયમાં તે ખાલાગ્રાના ટુકડાઓથી રહિત થઈ જાય છે, બિલકુલ ખાલી થઈ જાય છે, તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્ચાપમ ” કહે છે. તે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યાપમની ૧૦ કોટિક્રેટિના એક ‘ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ કાળ થાય છે. તે સૂક્ષ્મ ઉદ્ધાર પશ્ર્ચાપમથી જન્ય સાગરાપમ દ્વારા દ્વીપા અને સમુદ્રોની ગણતરી થાય છે.
7
વ્યાવહારિક અદ્ધાપલ્યુપમ અને સાગરાપમનું સ્વરૂપ તે સૂત્રકારે આ સૂત્રની શરૂઆતમાં જ ખતાવી દીધું છે. હવે સૂક્ષ્મ અદ્ધાપાપમનું સ્વરૂપ