________________
पुषा का स्था० २ ४० ३ ० ३१ वर्षधरादिपर्वतद्वैविध्यनिरूपणम् ४१५ इत्यादि, जम्बूद्वीपे मन्दरपर्वतस्य उत्तरदक्षिणयोः-पूर्वोक्तन्यायाद्दक्षिणोत्तरयोः भरतैरवतनमानौ द्वौ दीर्घ वैताढयपर्वती स्तः । अत्र-वृत्तवैताढयव्यवच्छेदार्थ दीर्घग्रहणम् । इमौ च भरतैरवतक्षेत्रयोर्मध्यभागे पूर्वापरतो लवणोदधिं स्पृष्टवन्ती पञ्चविंशतियोजनोच्छितो तत्पादावगाढौ पञ्चाशद् योजनविस्तृतौ आयतसंस्थिती सर्वरजतमयावुभयतो बहिः काञ्चनमण्डनाङ्काविति । 'भारहेण ' इत्यादि, भारतेभारताभिधे खलु दीर्घवैताढय द्वे गुहे स्त-तमित्रगुहा, खण्डप्रपातगुहाचेति । तत्र तस्याऽपरभागतस्तमिस्रा गुहा वर्तते, सा च गिरिविस्तारायामा द्वादशयोजनविस्ताराऽष्टयोजनोच्छ्या, आयतचतुरस्रसंस्थाना विजयद्वारपरिमितद्वारा सुमेरु की उत्तरदिशा में और दक्षिणदिशा में भरत और ऐरवत नामके दो दीर्घ वैनाढयपर्वन हैं यहां दीर्घपद का ग्रहण वृत्तवैनाढय पर्वतों के व्यवच्छेदके लिये किया गया है ये दोनों दीर्घ वैताढय पर्वत भरत और ऐरवत क्षेत्र के मध्यभाग में पूर्व से पश्चिम तक लवणसमुद्र को छते हैं २५ योजन के ये ऊँचे हैं चौथाई भाग इनका जमीन नीचे अवगाढ है ५० योजन का इनका विस्तार है आयत-लम्बा-दण्ड के समान इनका संस्थान है सर्व प्रकारसे ये रजतमय हैं ये दोनों बाहरमें काञ्चनमण्डन के अङ्क-चिह्नवाले हैं अर्थात् बाह्यका भाग स्वर्णमय है भरतनामके दीर्घ वैताढयपर्वतपरदो गुफाएँ हैं एकका नाम है तमिस्रागुफा और दूसरी का नाम है खण्डप्रपातगुफा तमिस्रागुफा उसके पीछेके भागमें है यह गुफा गिरि के जितनी विस्तार और आयामवाली है१२ योजनका इसका विस्तार है और आठ योजन की यह ऊंची है इसका संस्थान आयातचतुरस्र है પ્રમાણે જબૂદ્વીપના મન્દર (સુમેરુ) પર્વતની ઉત્તરમાં ભારત અને દક્ષિણમાં ઐરાવત નામના દીર્ઘ વૈનાઢય પર્વતે આવેલા છે. અહીં વૃત્તવૈતાઢય પર્વતના વ્યવચ્છેદને માટે દીર્ઘપદને પ્રયોગ કરવામાં આવ્યો છે. તે બન્ને દીઘવૈતાઢય પર્વતે ભરત અને ઐરાવત ક્ષેત્રની મધ્યમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં લવણ સમદ્ર સુધી ફેલાયેલા છે. તેમની ઉંચાઈ ૨૫ ચાજનની છે તેમને ૧/૪ ભાગ જમીનની નીચે અવગાઢ છે. ૫૦ એજનને તેમને વિસ્તાર છે. આયત (લાંબા) દંડના જેવું તેમનું સંસ્થાન (આકાર) છે. તેઓ સંપૂર્ણતઃ રજતમય છે. તે બન્નેને બહાર દેખાવ સેનાના મંડનના ચિહ્નવાળે હોય છે. અર્થાત બહાર ભાગ સુવર્ણમય હોય એવું લાગે છે ભરત નામના દીર્ઘવિતાઢય પર્વતપર બે ગુફાઓ છે, તેમનાં નામ તમિસ્રા ગુફા અને ખંડપ્રપાત ગુફા છે, તમિસા ગુફા તેમના પાછલા ભાગમાં છે. તે ગુફાને વિસ્તાર અને આયામ (લંબાઈ) ગિરિના જેવી છે. ૧૨ ચિજનને તેને વિસ્તાર છે અને તે આઠ ચીજન ઊંચી છે. તે આયત