________________
४१६
स्थानाङ्गको वनकपाटपिहिता वहुमध्ये द्वियोजनान्तराभ्यां त्रियोजनविस्ताराभ्यामुन्मग्नजला निमग्नजलाभिधानाभ्यां नदीभ्यां युक्ताऽस्ति । तस्यैव पूर्व भागत एवमेय पूर्वोक्त विशेषणविशिष्टा खण्ड प्रपातगुहा वर्तत इति । 'तत्यणं' इत्यादि, तत्र-तयोगुहयो द्वौं देवौ परिवसतः । तत्र तमिसगुहायां कृतमाल्यका, खण्डपपातगुहायां च नृत्यमाल्यक इति । ' एरावए' इत्यादि, ऐरवताख्ये दीर्धवैताहयपर्वतेऽप्येवमेव गुहावक्तव्यता देववक्तव्यता च वाच्येति । 'जंबू ' इत्यादि, जम्बूद्वीपे मन्दरपर्वतस्य दक्षिणतः क्षुलहिमवतिपर्व ते क्षुल्लहिमवत्कूटः, वैश्रवणकूटश्चेति द्वौ कुटीरतः। तत्र बहवः कुटाः सन्ति, तेषां मध्ये जायन्तयोरेव ग्रहणं द्विस्थानकानुरोधात , वक्तुर्विवक्षाधीनत्वाच्च । इसका द्वार विजयनार के जितनाममाण वाला है इसमें वज्र के कपाट लगे हए हैं बीच में यह द्वियोजन के अन्तर से तीन योजन विस्तारवाली उन्मग्नजला और निमग्नजला नामकी दो नदियों से युक्त है। खण्डप्रपातगुफा उसके पूर्व भाग में है इसका खण्डप्रपातगुफा का वर्णन भी तमिस्त्रागुफो के जैसा ही है इन दोनों गुफाओं में दो देव रहते हैं तलिस्रागुफा में कृतमाल्यक और खण्डप्रपातगुफा में नृतमाल्यक देव रहता है ऐरचत नामके दीर्घ वैताढ्य पर्वत के संबंधमें भी इसी प्रकार से गुहा :की वक्तव्यता और देव की वक्तव्यता कहनी चाहिये इसी तरह जम्बूद्वीप में मन्दरपर्वत की दक्षिणदिशा क्षुल्लहिमवान् पर्वत पर क्षुलहिमवत्कूट
और वैश्रवणकूट ये दो कूट हैं । यद्यपि वहां पर अनेक कूट हैं परन्तु यहां पर आदि और अन्त के कूटों का ही ग्रहण हुआ है क्यों कि यहां पर द्विस्थानकका प्रकरण चल रहा है। तथा वर्णन जो होता है वह वक्ता की विवक्षाके अधीन होता है कहा भी है- "कत्था दसग्गहणं' इत्यादि। ચતરસ સ સ્થાનવાળી છે, તેના દ્વારનું પ્રમાણ વિજયદ્વારના જેટલું જ છે. તેને વજાના કમાડ લગાડેલાં છે, તેની વચ્ચે બે એજનથી ત્રણ એજનના વિસ્તારવાળી ઉમરાજભા અને નિમગ્નજલા નામની નદીઓ વહે છે. તે દીવ વૈતાઢયના પૂર્વ ભાગમાં ખંડપ્રપાત નામની ગુફા છે, તે ગુફાનું વર્ણન તમિસ્રા ગુફાના વર્ણન પ્રમાણે સમજવું તે બને ગુફામાં બે દેવ રહે છે, તમિસ્રા ગુફામાં કૃતમાલ્યક અને ખંડપ્રપાત ગુફામાં નૃત્યમાત્યક નામના દે રહે છે. ઐરાવત નામના દીર્ઘવૈતાઢય પર્વતની ગુફાઓનું વર્ણન અને દેવેનું વર્ણન પણ ઉપરના વર્ણન પ્રમાણે જ સમજવું. એજ પ્રમાણે જંબુદ્વીપની મન્દર પર્વતની દક્ષિણ દિશામાં આવેલા ક્ષુદ્રહિમાવાન પર્વત પર હિમવટ અને વિશ્રવણકૂટ નામના બે ફૂટ છે. જો કે ત્યા અનેક ફૂટ છે, છતાં પણ અહીં ક્રિસ્થાનકનું પ્રકરણ ચાલતું