________________
स्थानास्त्रे मनुष्य व तिर्यञ्च ने प्रथमविभाग में नरकायु का एक लाख वर्ष प्रमाण स्थिति बंध किया अब यदि वह दूसरे त्रिभाग में नरकायु का दस लाख वर्षप्रमाण स्थितिबंध करता है तो उस समय वह प्रथमविभाग में बांधी हुई स्थिति का उत्कर्षण कर सकता है-उत्कर्षण का यह सामान्य नियम सय कर्मों पर लागू होता है।
भुज्यमान आयु का बंध उसी पर्याय में होता नहीं, अतः उसका उत्कर्षण नहीं होता यह व्यवस्था तो निरपवाद बन जाती है किन्तु अपकर्षण के लिये बंधकाल का ऐसा कोई प्रतिबंध नहीं है वह कुछ अपवादों को छोड़कर कभी भी हो सकता है जिस पर्याय में आयु का बंध किया है उस पर्याय में भी हो सकता है और जिस पर्याय में उसे भोग रहे हैं उस पर्याय में भी हो सकता है उदाहरणार्थ-किसी मनुष्य ने तिर्थचाय का पूर्वकोटिप्रमाण स्थितिबंध किया। अब यदि उसे स्थितिघात के अनुकूल सामग्री जिस पर्याय में आयु का बंध किया है उसी पर्याय में ही मिल जाती है तो उसी पर्याय में वह आयुकर्म का स्थितिघात कर सकता है और यदि जिस पर्याय में आयु को भोग रहा है उसमें स्थि
થાય છે ધારે છે કે ઈ મનુષ્ય અથવા તિર્યચે પ્રથમ ત્રિભાગમાં નરકાયુને એક લાખ વર્ષ પ્રમાણુ બંધ કર્યો હવે જે તે બીજા વિભાગ દરમિયાન દસ લાખ વર્ષ પ્રમાણ નરકાયુને સ્થિતિબંધ કરે, તે તે સમયે તે પ્રથમ વિભાગમાં બાધ ની સ્થિતિનું ઉત્કર્ષણ કરી શકે છે. ઉત્કર્ષણને આ સામાન્ય નિયમ બધા કર્મોને લાગુ પડે છે.
ભુજ્યમાન આયુનો બંધ એજ પર્યાયમાં થ નથી, તેથી તેનું ઉત્કર્ષણ થતું નથી. આ વ્યવસ્થા તે નિરપવાદ (અપવાદ વિના, નિયમથી જ) બની જાય છે. પરંતુ અપકર્ષણને માટે બંધકાળને એ કઈ પ્રતિબંધ નથી. તે કેટલાક અપવાદોને બાદ કરતાં ગમે ત્યારે થઈ શકે છે, જે પર્યાયમાં આયુને બંધ કર્યો છે, તે પર્યાયમાં પણ થઈ શકે છે. અને જે પર્યાયમાં તેને ભોગવી રહ્યા હોઈએ તે પર્યાયમાં પણ થઈ શકે છે. દાખલા તરીકે કઈ મનુષ્ય તિર્યંચ આયુને પૂર્વ કેટિ પ્રમાણ સ્થિતિબંધ કર્યો હવે જે તેને સ્થિતિઘાતને માટે અનુકૂળ સામગ્રી (જે પર્યાયમાં આયુને બંધ કર્યો હોય એજ પર્યાયમાં) મળી જાય, તે એજ પર્યાયમાં તે આયુકર્મને સ્થિતિઘાત કરી શકે છે, અને જે પર્યાયના આયુને તે ભેગવી રહ્યો છે તે પર્યાયમાં જ