________________
स्थानाङ्गसूत्रे करती है जिस से शब्द एक स्थान ले उद्भूत होकर भी इग्नरे स्थान पर सुनाइ पड़ता है, विज्ञान वाले भी शब्दका वहन भी हनी प्रकार की प्रक्रिया द्वारा मानते हैं यद्यपि नैयायिक और वैशेषिक गन्दको आकाश का गुण मानते हैं किन्तु जैन सिद्धान्त में इसे पुनलद्रव्य को व्यञ्जनपर्याय माना है और युक्ति से विचार करने पर भी यही सिद्ध होता है इस शब्द के भापात्मक और अभापात्मक ऐसे दो लेद हैं पापा पर्याप्ति नामकर्म के उदय से उत्पादित ( उत्पन्न किये हुम) जो जीव के द्वारा शब्द किया जाता है वह भाषा शाब्द है और इससे भिन्न नोभापा शब्द है १ भाषा शब्द भी अक्षर सम्बाद और नोअक्षरमम्बाढ़ के भेद से दो प्रकार का है इन्हें भी साक्षर और अनक्षर रूप से कहा गया है जो विविध प्रकार की भाषाएँ बोलचाल में आती हैं जिनमें शास्त्र लिखे जाते हैं वे अक्षर समन्ध साक्षर शब्द है यही बात "वर्णव्यक्तियुक्तः" पद से प्रकट की गई है इस से भिन्न जो शब्द है यह नोअक्षर सम्बद्ध शब्द है यह दीन्द्रियादि प्राणियों की ध्वनि रूप होता है दुन्दुभि आदि का जो शब्द है वह आतोद्य (बाजे का ) शब्द है तथा चंग (बंश आदि
સ્થાનમાં ઉત્પન્ન થયેલ શબ્દ બીજા સ્થાન પર પણ સાભળી શકાય છે. શs (અવાજ) નું આ પ્રકારે પ્રસરણ થવાની વાત વૈજ્ઞાનિકે પણ સ્વીકારે છે. જો કે નૈયાયિક અને વૈશેષિક મતવાદોએ શબ્દને આકાશનો ગુણ માને છે, પરંતુ જૈન સિદ્ધાન્તમાં તે તેને પુદ્ગલ દ્રવ્યની વ્યંજન-પર્યાય રૂપ માનવામાં આવેલ છે, અને યુક્તિપૂર્વક વિચાર કરતાં એજ વાત સિદ્ધ થાય છે.
આ શબ્દના ભાવાત્મક અને અમે મક એવાં બે ભેદ છે ભાષા પર્યાપ્તિ નામકર્મના ઉદયથી ઉત્પાદિત (ઉપન કરાયેલ) જે શબ્દજીવના દ્વારા કરવામાં આવે છે તેને ભાષાશબ્દ કહે છે. તેનાથી ભિન્ન જે શબ્દ છે તેને નો ભાષાશબ્દ કહે છે (૧) ભાષાશબ્દ પણ અક્ષર સંબદ્ધ અને અક્ષર સંબદ્ધના ભેદથી બે પ્રકારને કહ્યો છે. તેમને પણ સાક્ષર અને અક્ષરરૂપ બે ભેદ ચુત કહેવામાં આવેલ છે. જે વિવિધ પ્રકારની ભાષાઓ બોલચાલમાં આવે છે, જે ભાષાઓમાં શાસ્ત્રો લખાય છે, તેમને “અક્ષર સંબદ્ધ સાક્ષરં શબ્દ न प्रारम मावी शाय छे. मेश पात · वर्णव्यक्तियुक्तः " मा ५६ द्वारा પ્રકટ કરવામાં આવી છે. તેનાથી ભિન્ન જે શબ્દ છે તેને નોઅક્ષર સંબંદ્ધ શબ્દ કહે છે. તે દ્વીન્દ્રિય વગેરે પ્રાણીઓના ધ્વનિરૂપ હોય છે. હૃદુભ (२) माहिना सपने माता (पत्रिना) ७६ ४ छ, तथा