________________
अथ तृतीयोदेशकः प्रारभ्यतेउक्तो हितीयोद्देशकः, सम्प्रति तृतीयः प्रारभ्यते, अस्य द्वितीयेन सहायम भिसम्बन्धः अनन्तरोदेशके जीवपदार्थोऽनेकविधः प्रोक्तः, अत्र तु तदुपग्राहकपुद्गल जीवधर्मक्षेत्रद्रव्यलक्षणपदार्थप्ररूपणा मोच्यते, इत्येवं सम्वन्धेनायानस्यास्येदमादिमं सूत्राष्टकम् , तत्रान्तिमखुत्रेणास्यायं सम्बन्धः-इह द्वितीयोद्देशकस्यान्त्यसूत्रे देवानां शरीरमरूपणाकृता, शरीरवांश्च शब्दादिग्राहको भवतीत्यत्र शब्दस्तावन्निरूप्यते
दूसरे स्थानकका तीसरा उद्देशा द्वितीय उद्देशक का कथन किया जा चुका है अब तृतीय उद्देशक. का कथन प्रारम्भ होता है इसका द्वितीय उद्देशक के साथ सम्बन्ध ऐसा है कि अनन्तर हिनीश उद्देशक में जील पदार्थ अनेक प्रकार का कहा गया है सो अय इस तृतीय उद्देशक में तदुपग्राहक पुगल धर्म जीवधर्म क्षेत्र और द्रव्य इन पदार्थों की प्ररूपणा की जाती है इस उद्देशक का जो आदिम सूत्राष्टक है उसका द्वितीय उद्देशक के अन्तिन सूत्र के साथ ऐसा सम्बन्ध है कि यहां देवों के शरीर की प्ररूपणा की गई है सो यहां अब ऐसा प्रकट करना है कि जो शरीरबाला होता है वही शब्दादिकों का ग्राहक होता है इसी कारण यहां शब्दों का सर्व प्रथम प्ररूपण सूत्रकार कर रहे हैं-"दुबिहे सद्दे पन्नत्ते" इत्यादि ॥ सू० २५॥
બીજા સ્થાનકનો ત્રીજો ઉદ્દેશકબીજો ઉદેશક પૂરો થયો. હવે ત્રીજા ઉદ્દેશકને પ્રારંભ થાય છે આ ઉદ્દેશકને બીજા ઉદ્દેશક સાથે આ પ્રકારને સંબંધ છે –
બીજા ઉદ્દેશકમાં જીવ પદાર્થ અનેક પ્રકારનાં કહ્યાં છે. હવેં આ ત્રીજા ઉદ્દેશકમાં તદુપગ્રાહક પુદ્ગલ ધર્મ, જીવધર્મ, ક્ષેત્ર અને દ્રવ્ય, આ પદાર્થોની પ્રરૂપણ કરવામાં આવી છે. આ ઉદ્દેશાની શરૂઆતમાં જે સૂવાષ્ટક છે તેને બીજા ઉદ્દેશાના અન્તિમ સૂત્રની સાથે આ પ્રકારનો સંબંધ છે-પહેલા ઉરેશકના છેલા સૂત્રમાં દેના શરીરની પ્રરૂપણ કરવામાં આવી છે. જેઓ શરીરવાળા હોય છે, તેઓ જ શબ્દાદિકેને ગ્રહણ કરનારા હોય છે. આ સબ ધને અનુલક્ષીને સૂવારે અહીં સૌથી પહેલાં શબ્દોની પ્રરૂપણ કરી છે.
" दुविहे स पन्नत्ते" त्या ॥ सू. २५ ।। थ४६