SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टोका स्था०२३०२०२२ भव्यादिविशेषणैः नारकादि२४ दण्डकनि० ३३७ वा=अथवा तिर्यग्योनिकतया गच्छति । असुरकुमारा न केवलं पञ्चेन्द्रियेषु तिर्यग्योनि के वेवोत्पद्यन्ते पृथिव्यत्र्वनस्पतिष्वपि तेषामुत्पत्तिसद्भावात् । एवं सर्व देवा अपि - एवम् = असुरकुमारवत् द्वादशापि देवदण्डक पदानि वाच्यानि । अयं भावः - असुरादिदेश देवनिकाय - व्यन्तर-ज्योतिष्कप्रथमद्वितीयस्वर्गेषु देवानामागति मनुष्यतिर्यग्भ्याम् । व्यन्तरे तु असज्ञिपञ्चेन्द्रियतिर्यग्गतितोऽप्यागति भवति । गतिस्तु तेषां संज्ञिमनुष्य सज्ञियञ्चेन्द्रियतिर्यक् पृथिव्यवनस्पतिषु भवति । तृतीयदेवलोकादारभ्याष्टमदेव लोकपर्यन्त देवानामागतिद्वस्यां संज्ञिमनुष्य तिर्य भ्याम् गतिरपि तेषां द्वयोरेव सब्जिमनुष्यतिरवो भवति । नत्रमदेवलोकादार , पतिकायिक इन एकेन्द्रिय जीवों में भी उत्पन्न हो जाते हैं, असुरकु मार के इस कथन की तरह से ही १२ देवलोक का भी कथन कर लेना चाहिये तात्पर्य इसका ऐसा है-असुरकुमार आदि दश भवनपति देव निकाय में व्यन्तर देवनिकाय में, ज्योतिष्क, देवनिकाय में और प्रथम द्वितीय स्वर्गो में देवों की आगति मनुष्यगति और तिर्यश्चगति से होती है व्यन्तर देवों में असंज्ञि पञ्चेन्द्रिय तिर्यञ्च गति से भी जीव आता है तथा इनकी व्यन्तरदेवों की गति संज्ञी मनुष्य संज्ञी पञ्चेन्द्रिय तिर्यञ्च पृथिवीकाय, अपकाय और वनस्पतिकाय में होती है, तृतीय देवलोक से लेकर अष्टमदेवलोक तक के देवों की आगति संज्ञी मनुष्य और संज्ञी पञ्चेन्द्रिय तिर्यश्च इन दो जगहों से होती है इनकी गति ચૈામાં ઉત્પન્ન થાય છે. અહીં એટલી જ વિશેષતા સમજવી કે અસુરકુમાર પૃથ્વીકાય, અસૂકાય અને વનસ્પતિકાયરૂપ ત્રણ એકેન્દ્રિય જીવામાં પણ ઉત્પન્ન થાય છે અસુરકુમારના જેવું જ કથન ૧૨ દેવદડક પદેશના વિષયમાં પણ સમજવું. આ કથનને ભાવાથ નીચે પ્રમાણે છે-અસુરકુમાર આદિ દશ ભવનપતિ દેવનિકાયમાં, વ્યન્તર દેવનિકાયમાં, જયેાતિષ્ઠ દેવનિકાયમાં, અને પહેલા તથા ખીજા દેવલેાકમાં દેવાની આગતિ (અન્ય ગતિમાંથી આગમન) મનુષ્ય ગતિ અને તિયચ ગતિમાંથી થાય છે બ્યન્તર દેવેામા અસંજ્ઞી પચેન્દ્રિય તિર્યંચ ગતિમાંથી પશુ જીવે આવે છે તથા વ્યન્તર દેવા પેાતાનુ દેવસંબંધી આયુષ્ય પૂરૂ કરીને સન્ની મનુષ્ય, સન્ની પંચેન્દ્રિય તિયાઁચ, પૃથ્વીનીકાય, અસૂકાય અને વનસ્પતિકાયિકામા ઉત્પન્ન થાય છે. ત્રીજાયી લઈને આઠમાં દેવલાક પન્તના દેવ દેવસવ સબધી આયુષ્ય પૂરૂં કરીને સજ્ઞી મનુષ્ય અને સન્ની પચેન્દ્રિય તિય 'ચામાં જ ઉત્પન્ન થાય છે, અને એ બે ગતિના જીવેા જ ५० ४३
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy