________________
स्थानाशास्त्र भ्याम् आगति' आगमनं येषां ते तथा, प्रज्ञप्ताः, तद्यथा-नैरयिका नारकजीवः नैरयिकेषु-नरकभवमनुमाप्तेपु जीवेषु उपपद्यमानः समुत्पधमानः मनुष्येभ्यः, वा=अथवा पञ्चेन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्य उपपद्यते । ननु मनुप्यतिर्यग्गती विद्यमानो जीवः कथं 'नायिकः' इत्युच्यते ? इति चेदाह-उदितनारकायुष्कत्वात् स नैरयिकत्वेन व्यपदिश्यते इति न कश्चिदोपः । ' से चेव णं' इत्यादि-स एवासौ नरकजीवो नैरयिकत्वं विपनहत् परित्यजन् मनुष्यतया वा अथवा पञ्चेन्द्रियतिर्यग्योनिकतया गच्छति । एवम्-अमुना कारेण असुरकुमारा अपि वोव्याः, नवरं-विशेपस्त्वयम् स एवासौ असुरकुमारः असुरकुमारत्वं विप्रजहत् मनुष्यतया ___टीकार्थ-नारक जीव द्विगतिफ होते हैं अर्थात् वे नारक पर्याय को जम छोड़ते हैं तब वहां से वे या तो मनुष्यगति में जाते हैं या पञ्चेन्द्रिय तियञ्च गति में जाते हैं इसी तरह नारक जीव जय नरकों में जन्म धारण करते हैं तो या तो वे मनुष्यगति से आते हैं या पश्चेन्द्रिय तिर्यश गति से आते हैं
शंका-मनुष्य एवं तिर्यञ्चगति में विद्यमान जीय "नैरयिक" इस शब्द द्वारा कैसे कहा गया है ? - उत्तर--मनुष्यगति से या तिर्यञ्चगति से जीव जय नरकगति में जाने लगता है तघ उसको नरकायु का उदय हो जाता है इसलिये उस आयु के उदय हो जाने से वह नारक कहा गया है इसी तरह का कथन असुरकुमारों में भी जानना चाहिये अर्थात् असुरकुमार मरकर या तो पञ्चेन्द्रिय तिर्यञ्चों में उत्पन्न होते हैं या मनुष्यों में उत्पन्न होते हैं यहां इतनी विशेषता है कि असुरकुमार पृथिवीकायिक अपमायिक और
ટીકાર્ય–નારક જી દ્વિગતિક હોય છે, એટલે કે જયારે તેઓ નારક પર્યાયને છેડે છે ત્યારે કાં તે મનુષ્યગતિમાં જાય છે અને કાં તો પંચેન્દ્રિય તિર્યંચ ગતિમાં જાય છે. એ જ પ્રમાણે નારક ગતિમાં આવતો જીવ કાં તે મનુષ્ય ગતિમાંથી અને કાં તે પચેન્દ્રિય ગતિમાથી આવીને નરકમાં જન્મ ધારણ કરે છે.
શકા–મનુષ્ય અને તિવચ ગતિમાં રહેલા જીવન માટે “નારક ગતિને જીવ” આ શબ્દપ્રયોગ શા માટે કરવામાં આવ્યો છે?
ઉત્તર–મનુષ્ય ગતિમાંથી અથવા તિર્યંચ ગતિમાંથી જીવ જ્યારે નરક ગતિમાં જવા લાગે છે, ત્યારે તેને નરકાયુને ઉદય થઈ જાય છે, તે આયુને ઉદય થઈ જવાથી તેને નારક કહેવાય છે.
નારકે જેવું જ કથન અસુરકુમારેમાં પણ સમજવું. એટલે કે અસુરકુમાર મારીને કાં તે પંચેન્દ્રિય તિયામાં ઉત્પન્ન થાય છે અને કાં તે મનુ