________________
सुधा टीका स्था० १ उ० १ सू० २ आत्मन एकत्वनिरूपणम् ऽपि जीवत्वाऽभ्युपगमे आकाशादीनामपि जीवत्वप्रसङ्गः । अथवा-अतति-सततं गच्छति-प्राप्नोति स्वकीयान् पर्यायान् इत्यात्मा। ननु इत्थं स्वकीयपर्यायेषु सातत्येन गमनमेव आत्मनो लक्षणं भवति । ततश्चाकाशादीनामपि स्वपर्यायेषु सततगमनात्तेष्वप्यात्मत्वं प्रसज्येत । यधाकाशादीनां स्वपर्यायेषु गमनं न स्वीक्रियेत, तर्हि तेषामपरिणामित्वेनावस्तुत्वं प्रसज्येत ? इति चेत् अत्रोच्यते-सातत्येन कि उसमें अजीवत्व का प्रसङ्ग प्राप्त नहीं हो सकेगा क्यों कि उसमें हम जीवत्व का सम्बन्ध मानते हैं तो ऐसा कथन इसलिये मान्य नहीं हो सकता है कि इस मान्यता में आकाशादि अजीव पदार्थों के साथ भी जीवत्वका सम्बन्ध मानना पड़ेगा और उनमें इस सम्बन्धसे सचेतनता. माननी पड़ेगी इस तरह मौलिकरूपमें जीवके अभावका प्रसङ्ग प्राप्त होगा। ____ अथवा-.' अतति-सततं गच्छति-प्राप्नोति स्वकीयान् पर्यायान् इत्यात्मा" इस व्युत्पत्ति के अनुसार जो अपनी पर्यायों को निरन्तर प्राप्त करता रहता है वह आत्मा है यहां इस प्रकार की व्युत्पत्ति करने से ऐसी आशंका हो सकती है कि अपनी अपनी पर्यायों को निरन्तर आकाशादिक अजीव भी प्राप्त करते रहते हैं। अतः उनमें भी आत्मत्व होने का प्रसङ्ग प्राप्त होता है यदि इस प्रसङ्ग प्राप्ति को हटाने के निमित्त ऐसा कहा जावे कि हम आकाशादिकों में अपनी २ पर्यायों के प्रतिगमन होना स्वीकार नहीं करते हैं सो ऐसा कथन इसलिये ठीक नहीं એવી દલીલ કરવામાં આવે કે તેમાં અજીવત્વને પ્રસંગ પ્રાપ્ત નહીં થાય, કારણ કે તેની સાથે અમે જીવત્વને સંબંધ માનીએ છીએ, તે તે કથનને તે કારણે માન્ય કરી શકાય તેમ નથી કે એ માન્યતાના સ્વીકારમાં તે આકાશાદિ અજીવ પદાર્થોમાં પણ જીવત્વને સ બંધ માનવે પડશે. અને તે સંબંધને સ્વીકાર કરવાથી તેમનામાં સચેતનતા માનવી પડશે આ રીતે મૌલિક રૂપે (મૂળરૂપે) જીવના અભાવને પ્રસંગ પ્રાપ્ત થશે ____--" अतति-सततं गच्छति-प्राप्नोति स्वकीयान् पर्यायान् इत्यात्मा " આ વ્યુત્પત્તિ અનુસાર આત્માને આ પ્રમાણે અઈ થશે–“જે પિતાની પર્યા એને નિરંતર પ્રાપ્ત કરતો રહે છે તેનું નામ આત્મા છે ? અહીં કોઈ એવી શંકા ઉઠાવે કે “આકાશાદિક અજીવ પણ પિતા પોતાની પર્યાને નિરતર પ્રાપ્ત કરતા રહે છે, તેથી તેમનામાં પણ આત્મત્વને સદ્ભાવ હોવાને પ્રસંગ પ્રાપ્ત થશે. જે આ વાતનું નિવારણ કરવા માટે એમ કહેવામાં આવે કે અમે આકાશાદિક પદાર્થોમાં પિતપોતાની પર્યાનું પ્રતિગમન થવાની વાત સ્વીકારતા