________________
૨૬૪
स्थानाङ्गसूत्रे
क्षविरुद्धम्, तथा लोके दर्शनात् । एवं ज्ञानमात्रेण साक्षात् फलं जायमानं न दृश्यते ।
ननु यत्र तु काचित् परिजपनादिक्रिया नोपलभ्यते किन्तु मन्त्रानुस्मरणमात्राज्जायमानं फलमुपलभ्यते तत्र यदि ज्ञानमात्रस्य कारणता नाङ्गीक्रियते तर्हि तत् फलं कस्मात् कारणादुत्पद्यते ? इति चेत् —
अत्रोच्यते - तत्समयनिवद्धदेवताविशेषेभ्य इति तेषां देवताविशेषाणां हि सक्रियत्वेन क्रियासाध्यं तत् फलं नतु मन्त्रज्ञानमात्रसाध्यमिति ।
कार्य का जनक होता है वह क्रिया रहिन नहीं होता है जैसे कुंभकार इस प्रकार का यह कथन प्रत्यक्ष से विरुद्ध नहीं होता है क्यों कि लोक में ऐसा ही देखा जाता है अतः यही मानना चाहिये कि केवल ज्ञानमात्र से क्रिया शुन्यज्ञान से - सत् फल उत्पन्न होता हुआ नहीं देखा जाता है यदि यहां पर ऐसा पूछा जाये कि जहां पर परिजपनादि क्रिया तो नहीं देखी जाती है किन्तु मंत्रानुस्मरणमात्र से जायमानफल देखा जाता है तो ऐसी स्थिति में ज्ञानमात्र में उस फल के प्रति कारणता न मानी जावे तो फिर वह फल किस कारण से उत्पन्न हुआ माना जावेगा ? तो इसका समाधान ऐसा है कि वह फल बस समय से मंत्र से निबद्ध देवता विशेष का माना जावेगा देवता विशेष सक्रिय होते हैं अतः क्रिया साध्य वह फल है मन्त्र ज्ञानमात्र साध्य वह फल नहीं है ।
વસ્તુ (જ્ઞાન ) કાઇ કાની જનક હાય છે, તે ક્રિયારહિત હાતી નથી જેમકે કુંભકાર, તેને ઘડાદ પાત્ર મનાવવાનું જ્ઞાન હાવું જોઈએ, ત્યારે જ તે ઘડાડક પાત્ર મનાવી શકે છે. આ પ્રકારનું આ કથન પ્રત્યક્ષ અનુભવની વિરૂદ્ધ જતું નથી, કારણ લેકમાં એવું જ જોવામાં આવે છે. તેથી જ એ વાત માનવી પડશે કે જ્ઞાનમાત્રથી-ક્રિયાશૂન્ય જ્ઞાનથી-સાક્ષાત્ કુલ ઉત્પન્ન થતું જોવામાં આવતું નથી. કદાચ એવી દલીલ કરવામાં આવે કે મંત્રાનુસ્મરણમાં પરિજપ નાદિ ક્રિયા તે લેવામાં આવતી નથી, પરન્તુ મ ́ત્રાનુસ્મરણ માત્રથી જનિત ફૂલ તા તેવામાં આવે છે, તે એવી સ્થિતિમાં જ્ઞાનમાત્રને તે ફળની પ્રાપ્તિમાં કારણભૂત ન માનવામાં આવે, તે તે ફળ કયા કારણે ઉત્પન્ન થયેલુ માનવું? તે તેનું સમાધાન આ પ્રમાણે સમજવું એવી પરિસ્થિતિમાં જે ફૂલ મળે છે, તે મંત્રદ્વારા નિબદ્ધ દેવતા વિશેષને કારણે જાયમાન ગણવું જોઇએ. દેવતા સક્રિય હાય છે તે કારણે એવુ' માનવુ જોઇએ કે ક્રિયાસાધ્ય તે ફૂલ છે, માત્ર મંત્રજ્ઞાન સાધ્ય તે ફુલ નથી.