________________
२५६
-
-
-
स्थानासूत्र ननु मोक्षपाप्तौ ज्ञानचारित्रयोः सामान्येन कारणत्यमुक्तम् अतस्तत्र ज्ञानमेव प्रधानं भवतु नतु चारित्रस् (क्रिया) १, अथवा-ज्ञानमेवैकं कारणं भवतु नतु क्रिया, क्रियाया ज्ञानजन्यत्वात् २ ! किञ्च-यथा ज्ञानस्य फलं क्रियाऽस्ति तथा क्रियानन्तरं यत् पाप्यते मोक्षरूपं फलं तदपि ज्ञानस्यैव फलम् , अतो ज्ञानमेव तत्कारणत्वेन वाच्यम् । किञ्च-बोधकालेऽपि यत् ज्ञेयपरिच्छेदात्मकं ज्ञानं भवति तस्यापि कारणं ज्ञानमेव । किञ्च-क्षेयपरिच्छेदानन्तरं रागादि निग्रहो भवति तस्यापि ज्ञानमेव कारणम् । यथा-मृत्तिका घटस्य कारणं भवति सा तदन्तरालवतिनां पिण्ड-शिवक-स्थास-कोश-कुशूलादीनामपि कारणं भवत्येव, तथा-इह
शंका-मोक्ष प्राप्ति में सामान्यरूप से ही ज्ञानचारित्र में कारणता कही गई है इसलिये मोक्षप्राप्ति में प्रधान कारण ज्ञान को ही मानना चाहिये चारित्र को नहीं ? अथवा एक ज्ञान को ही कारण मानना चाहिये चारित्ररूप क्रिया को नहीं क्यों कि किया ज्ञान जन्य होती है २ किञ्च-जिस प्रकार से ज्ञान का फल क्रिया है वैसे ही क्रिया के अनन्तर जो प्राप्त होता है मोक्षरूप फल बह भी ज्ञान का ही फल है इसलिये ज्ञान ही मोक्ष का कारण कहना चाहिये किञ्च-बोधकाल में भी जो ज्ञेयपरिच्छेदात्मक ज्ञान होता है उसका भी कारण ज्ञान ही है तथा ज्ञेयपरिच्छेद के अनन्त जो रागादिकों का निग्रह (जीतना) होता है उसका भी कारण ज्ञान ही है जैसे मृत्तिा घट का कारण होता है
શંકા-જ્ઞાનચારિત્રને સામાન્યતઃ મોક્ષપ્રાપ્તિના કારણરૂપ બતાવ્યાં છે, તેથી મોક્ષપ્રાપ્તિમાં પ્રધાન કારણ તે જ્ઞાનને જ માનવું જોઈએ, ચારિત્રરૂપ કિયાને પ્રાધાન્ય મળવું જોઈએ નહીં. (૨) અથવા એકલા જ્ઞાનને જ મેક્ષ પ્રાપ્તિના કારણભૂત ગણવું જોઈએ-ચારિત્રરૂપ ક્રિયાને કારણભૂત ગણવા જોઈએ નહીં.
જેમ જ્ઞાનનું ફળ ક્રિયા છે, એજ પ્રમાણે ક્રિયા બાદ જે મેક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, તે પણ જ્ઞાનના ફળરૂપ જ હોય છે, તેથી જ્ઞાનને જ એક્ષનું કારણું માનવું જોઈએ.
વળી બેધકાળમાં પણ જે પરિછેદાત્મક પદાર્થ જ્ઞાન થાય છે તેનું કારણ પણું જ્ઞાન જ હોય છે. પરિછેદના અનન્તર (પશ્ચાત્ ) જે રાગાદિકને નિગ્રહ (જીતવાનું) થાય છે, તેનું કારણ પણ જ્ઞાન જ છે. જેવી રીતે માટી ઘડાની રચનામાં કારણભૂત બને છે, એજ માટી તે ઘડાની રચના પહેલાં જે પિંડ, શિવિર (માટીમાંથી બનાવવામાં આવતો થાળીના જે આકાર વિશેષ),