________________
२६२
स्थानागसूत्रे अत्रान्तरे पुनर्भगवन्तं श्रेणिकनृपः पृच्छति-हे भगवन ! संप्रति स रानपिर्यदि कालं कुर्यात् , तर्हि कां गतिं गच्छेत्? भगवता प्रोक्तम्-सर्वार्थसिद्धम्। राजा प्राहभगवन् ! पूर्व केनाशयेनोपदिष्टम् , संप्रति केनाशयेनोपदिश्यते, इति नावबुध्यते । ततो भगवता क्रमेण सर्व तद् वृत्तं तस्मै कथितम् । तस्मिन्नेव समये प्रसन्नचन्द्र राजर्पिसंनिधौ दुन्दुभिध्वनिः समजनि, देगनां जयजयनादश्च जातः । तदा श्रेणिका प्राह-किं कारणम् , यदत्र दुन्दुभिध्वनिः श्रूयते, देवानां जयजयनादश्च । पड़ी हुई अपने आत्मा की निन्दा करते हुए मन से ही पूर्व कर्मों का क्षय कर दिया।
इसके बाद फिर श्रेणिक ने भगवान से पूछा हे भगवान् । अब राज ऋपि यदि कालवावर्ती हो जाते हैं तो वे किस गति के पात्र बन सकते हैं ? भगवान ने कहा श्रेणिक ! वे सर्वार्थसिद्ध के पात्र बन सकते हैं श्रेणिक ने पूछा हे भगवन् ! आपने पहिले किस आशय से सप्तम पृथिवी में जाने की बात कही और अब किस आशय से आप को उन की बात सर्वार्थ सिद्ध में जानेको कह रहे हैं ? मुझे इसका कारण समझाइए, तब भगवान ने पूर्व आशय का और वर्तमान आशय का समस्त भेद भाव उन्हें समझा दिया उसी समय प्रसन्नचन्द्र राजऋपि के समीप दुन्दुभियों की ध्वनि होने लगी देवों ने मिलकर जय २ शब्द का उच्चारण किया इसे सुनकर श्रेणिक ने प्रभु से पूछा हे भदन्त ! दुन्दुभिध्वनि
દ્વારા તે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પાપના ચકકરમાં પડેલા પિતાના આત્માની નિંદા કરતાં કરતાં મન દ્વારા જ પૂર્વકને ક્ષય કરી નાખે.
- જ્યારે તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ આ પ્રકારે આત્મગહ કરવામાં મગ્ન થયેલા હતા ત્યારે શ્રેણિક રાજાએ મહાવીર પ્રભુને ફરીથી એજ પ્રશ્ન કર્યો, “હે ભગવન્! અત્યારે જ જે તે રાજર્ષિ કાળધર્મ પામી જાય, તો કઈ ગતિમાં જાય ?” મહાવીર પ્રભુએ કહ્યું-“હે રાજન ! જે તેઓ અત્યારે જ કાળધર્મ પામી જાય, તો સર્વાર્થસિદ્ધને પાત્ર બની શકે છે. ”
ત્યારે શ્રેણિક રાજાએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછ્યું-“હે ભગવન! આપે પહેલાં તેને સાતમી નરકને પાત્ર કહ્યો હતો હવે આપ તેને સર્વાર્થસિદ્ધને પાત્ર કહો છે, તે આપના આ જવાબનું કારણ શું છે?” ત્યારે મહાવીર પ્રભુએ પૂર્વ આશયને અને વર્તમાન આશયને સમસ્ત ભેદભાવ તેને સમજા. બરાબર એજ સમયે પ્રસન્નચંદ્ર રાજર્ષિ પાસે દંદુભિનાદ થવા લાગે. દેએ એકત્ર થઈને તેમને જ પોકારવા માંડયો તે દંદુભિનાર તથા જ્યનાદ સાંભળીને રાજા શ્રેણિકે મહાવીર પ્રભુને પૂછયું-“હે ભગવન્ ! આ દંદ