________________
२२४
स्थानास्त्रे शितम् । प्रवृत्तिनिमित्तं तु यत् उपशान्तमोहस्य, क्षीणमोहस्य, सयोगिकेवलिनश्च सातवेदनीयकर्मतया अजीवस्य पुद्गलाराशेर्भवनं, सा ऐपिथिकी क्रिया । द्विसमयस्थितिका प्रमादकपायवर्जिता, कायिकी वा, वाचिकी वा क्रिया 'ऐपिथिकी' इति तत्त्वम् । ऐर्यापथिकी क्रिया यद्यपि जीवव्यापोरारूपा, तथाप्य जीवस्य पुद्गलराशेः प्राधान्यविवक्षया इयमजीवक्रियाऽभिहिता । तथा-सांपरायिकी सांपराया:-कपायास्तत्र भवा सांपरायिकी । सा हि अजीवस्य-पुद्गलराशेः कर्मतापरिणतिरूपा, जीवव्यापारस्याविवक्षणादजीवक्रियोच्यते । सा च सूक्ष्मसंपरायान्तानां गुणस्थानकवतां भवतीति । केवल ऐपिथिकी क्रिया की व्युत्पत्ति दिखलाई है इस ऐपिथिकी क्रिया की प्रवृत्ति की निमित्त तो जो उपशाक्तमोह वाले क्षीणमोहवाले और सयोग केवलीके सातावेदनीय रूपसे अजीव पुद्गलराशिका आदन होता है वह है तात्पर्य कहने का यह है कि द्वि समय की स्थितिवाली प्रमाद एवं कषाय से वर्जित ऐसी जो कायिकी अथवा वाचिकी क्रिया होती है वह ऐपिथिकी क्रिया है यद्यपि यह ऐर्यापथिकी क्रिया जीव के व्यापार रूप होती है फिर भी इसे जो अजीव क्रिया रूप कहा गया है उसका कारण ऐसा है कि इसमें अजीच पुद्गलराशि की प्रधान रूप से विवक्षा हुई है अर्थात् अजीव पुद्गलराशि ही इसमें सातावेदनीयकर्म लप से परिणत होती है सांपराय नाम कषाय का है इस कवाय में जो किया होती है वह संपरायिको क्रिया है इस क्रिया में अजीव पुद्गल राशिकी આ તે કેવળ ઐયપથિકી ક્રિયાની વ્યુત્પત્તિ જ બતાવવામાં આવી છે. ખરે ખર તે પ્રમાદ અને કષાયથી રહિત એવી જે ક્રિયા છે તેનું નામ જ ઐર્યાપથિકી ક્રિયા છે. ઉપશાન્ત મોહવાળા ક્ષીણમોહવાળા અને સાગકેવલી દ્વારા સાતવેદનીય રૂપે જીવ પુદ્ગલરાશિનું જે આદાન થાય છે, તેને અર્યા પથિકી ક્રિયાના નિમિત્તરૂપ માનવામાં આવે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-બે સમયની સ્થિતિવાળી, પ્રમાદ અને કષાયથી રહિત જે કાયિકી અથવા વાર્ષિકી કિયા થાય છે, તે ઐયપથિકી ક્રિયા છે. જો કે તે ઐર્યા પથિકી ક્રિયા જીવના વ્યાપારરૂપ હોય છે, તે પણ અહીં તેને જે અજીવકિયા રૂપ બતાવવામાં આવી છે તેનું કારણ એ છે કે તેમાં અજીવ પુદ્ગલ રાશિની જ પ્રધાન ૩૨ (મુખ્યત્વે) વિવક્ષા થઈ હોય છે. એટલે કે અજીવ પુદ્ગલ રાશિ જ તેમાં સાતવેદનીય રૂપે પરિણુત થાય છે. સાંપરાય એટલે કષાય. તે કષાયમાં જે કિયા થાય છે તેને સંપાયિકી ક્રિયા કહે છે. આ ક્રિયામાં અજીવ પુદ્ગલ