________________
१९६
स्थानाङ्गसूत्र सर्वाणि-शारीरमानसानि दुःखानि प्रहीणानि यस्य स तथा-सकलशारीरमानसदुःखरहितो जातः । अस्यामवसर्पिण्यां चतुर्विशतितीर्थकरेषु एकाकित्वेन एकश्चरमतीर्थकरो महावीर एव मोक्षं गतः। अत एव-महावीरस्यैकत्व मुक्तमिति ॥ सु०५५ ॥
भगवान महावीर एक एव निर्वाणं माप्तः । निर्वाणक्षेत्रप्रत्यासन्नानि चानुत्तरविमानानि सन्ति । अतस्तभिवासिनां देवानां देवप्रमाणमाह__ मूलम्-अणुत्तरोववाइयाणं देवाणं एगा रयणी उड्ढे उच्चतेणं पण्णता ॥ सू० ५६ ॥
छाया-अनुत्तरोपपातिकानां देवानाम् एका रनिः अर्ध्वमुच्चत्वेन प्रज्ञप्ता ॥ सू० ५६॥ मुक्त सम्पूर्णकर्मों से इनका छुटकारा हो चुका है यावत्-ये परिनिर्वृत कर्मकृतविकारों के विरह से स्वस्थीभूत हो गये हैं अतएव इनके सम. स्त शारीरिक एवं मानसिक दुःख अस्त हो गये हैं इस कारण ये शारीरिक एवं मानसिक दुःखोसे सर्वथा रहित बन चुके हैं, इस अवलपिणीकाल में चौवीस तीर्थंकरों में एकाकी अकेले ही होने के कारण एक चरम तीर्थकर महावीर ही मोक्ष गये हैं इसीलिये महावीर को एक कहा गया है ॥ सू०५५ ॥ ___ भगवान महावीर एक ही निर्वाण को प्राप्त हुए हैं निर्वाण क्षेत्र के बिलकुल पास अनुत्तरविमान है इस कारण अव सूत्रकार वहां के તેમને બુદ્ધ કહ્યા છે. તેમના બધાં કર્મોને નાશ થવાથી તેઓ કમબંધોમાંથી . છુટી ગયા છે, તેથી તેમને મુક્ત કહ્યા છે. કર્મકૃત વિકારને અભાવે તેઓ સ્વસ્થ થઈ ગયા છે–તેથી તેમના સમસ્ત શારીરિક અને માનસિક દુખે અસ્ત પામી ગયા છે, તે કારણે તેમને પરિનિવૃત કહ્યા છે. તેમણે સમસ્ત કર્મોને સર્વથા ક્ષય કરી નાખ્યો છે તેથી તેમને સમસ્ત દુઃખના અંતકર કહ્યા છે. આ અવસર્પિકાળમાં ચોવીસ તીર્થકરમાં એકાકી હોવાને કારણે એક ચરમ તીર્થકર મહાવીર જ મોક્ષે ગયા છે, તે કારણે મહાવીરમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. સૂત્ર પપા
ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા છે. નિર્વાણમાં પણ એકત્વ હોવાનું પ્રતિપાદન આગળ થઈ ચૂક્યું છે. નિર્વાણક્ષેત્રથી બહુ જ નજીકમાં અનુત્તર વિમાને છે. તે અનુત્તર વિમાન નિવાસી દેના શરીરના પ્રમાણનું હવે