________________
स्थानाशासूचे
१४४ दोपारोपणम् । पैशुन्यं परोक्षे सदसद्दोपप्रकटनम् । कलहादिषु प्रत्येकमेकत्वसंख्याविशिष्टम् । तथा-परपरिवादः-परेषां परिवादो-निन्दा । स च एकः । तथाअरतिरती-अरतिश्च रतिश्चेति द्वन्द्वः । तत्र-अरतिः-मोहनीयोदयाज्जात उद्वेगलक्ष. णश्चित्तविकारः। रततिश्च मोहनीयोदयज आनन्दलक्षणश्चित्तविकारः। तच्च एकम् । अरतिः रतिश्चेत्युभयमपि एकत्वेनात्र विवक्षितम् । यतो यत्र क्वापि विपये या रतिः सा विषयान्तरापेक्षया अरतिर्भवति । एवमेव यत्र क्यापि या अरतिः सा विषयान्तरापेक्षया रतिर्भवति । इत्थं च अरतिमेवरति, रतिमेव चारति व्यपदिकलह है असद्भुत दोषारोपण का नाम अभ्याख्यान है परोक्ष में सत् असत् दोषों का आरोप करना (आल चढाना) इसका नाम पैशुन्य है इन कलहादिकों में प्रत्येक में एकता सामान्य को अपेक्षा से ही कही गई है परपरिवाद-दूसरों की निन्दा करने रूप परपरिवाद भी सामान्य की अपेक्षा से एक है तथा मोहनीय के उदय से उत्पन्न हुआ उद्वेग लक्षणवाला जो चित्तविकार है उसका नाम अति है तथा मोहनीय के उदय से उत्पन्न हुआ जो आनन्दरूप लक्षण चाला चित्तविकार है वह रति है अरति रति ये दोनों यहां एकरूप से विवक्षित हुए हैं क्यों कि जिस किसी भी विषय में जीव को जो रति होती है वह विषयान्तर की अपेक्षा से अरति होती है इसी तरह से जिस किसी भी विषय में जो अरति होती है वह विषयान्तर की अपेक्षा से रति होती है इस
તેનું નામ અભ્યાખ્યાન છે અને પરોક્ષરૂપે સાચા ખોટા દેનું આરોપણ કરવું અથવા આળ ચડાવવું તેનું નામ પિશુન્ય છે. કલહ આદિમાં સામાન્યની અપેક્ષાએ એકત્ર કહેવામાં આવેલ છે. પરવિવાદ–બીજાં લેકની નિંદા કરવા રૂપ પરંપરિવાદમાં પણ સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે, એમ સમજવું.
મોહનીયના ઉદયથી ઉત્પન્ન થયેલ ઉદ્વેગ લક્ષણવાળો જે ચિત્તવિકાર છે તેને અરતિ કહે છે અને મહિનયના ઉદયથી ઉત્પન્ન થયેલ આનંદરૂપ લક્ષણવાળા ચિત્તવિકારને રતિ કહે છે. આ બંનેને અહીં એકરૂપે પ્રકટ કર્યા છે, કારણ કે જે કઈ પણ વિષયમાં જીવને રતિ ઉત્પન્ન થાય છે, તે વિષયાન્તરની અપેક્ષાએ અરતિરૂપે પલટાઈ જાય છે. એ જ પ્રમાણે જે કઈ વિષયમાં અરતિ થાય છે, તે વિષયાન્તરની અપેક્ષાએ રતિરૂપે પલટાઈ જાય છે. આ રીતે જે રતિ હેય તેને જ અરતિ અને અરતિ હેય છે તેને જ રતિ કહેવામાં આવે