________________
सूत्रकृताङ्गसूत्रे पुनः पुनः संसारे 'विप्परिणसं' विपर्यासम्-जन्मजराशोकमरणादिकम् (उवेइ) उपैति प्राप्नोतीति ॥१२॥
टीका-पुनरपि मददोपयेळ कथयति-'जे भिक्खू' यो भिक्षुः-निरवध भिक्षणशीलः परदत्तभोजी 'णिविकचणे' निर्षिकञ्चनो-वाह्यपरिग्रहरहित तथा'मुलूहजीवी' सुरूक्षजीवी- सुष्टु रूक्षमन्तधान्तं तकमिश्रितपयुपितवल्लचणकादिकं तेन जीवितुं प्राणधारणं पातु शीलं यस्य स रूक्षजीवी। एतादृशोऽपि कश्चित् या 'गारवं' गौरववान ऋद्धिस्ससातगौरवप्रियः 'होइ' भवति, तथा"सिलोगगामी' श्लोककामी-यात्मश्लाघःमिलापी भवति, एतादृशः पुरुषः 'अबुज्झमाणो' परमार्थमोक्षमार्गम् अबुद्धयमानः 'एयं' एतदेव-निष्किञ्च सत्यादि कम् आत्मश्लाघातत्परतया 'आजी' आणीयम्-आजीविकाम्-आत्मवत्तनोपायं जीविका का साधन बनाकर वारवार संसार में जन्म जरा शोक मृत्यु को प्राप्त करता है ॥१२॥ ____टीकार्थ-फिर मद के दोष दिखलाते हैं-जो भिक्षु है अर्थात् भिक्षा से शरीर निर्वाह करता है। परिग्रह से रहित है और रूक्षजीवी है, अर्थात् अत्यन्त रूखा अन्त प्रान्त तक्रमिश्रितवासी चना आदि से प्राण धारण करता है। ऐसा पुरुष भी यदि ऋद्धि, रस और साता के गौरव की कामना करता है और अपनी प्रशंशा की अभिलाषा करता है तो वह परमार्थिक मोक्षमर्ग को न जानने वाले उस पुरुष के पूर्षोंक्त अकिंचनता निष्परिग्रहता आदि गुण आजीविका मात्र ही हैं। अर्थात् गौरव प्रियता और आत्मप्रशंसा की कामना के कारण उक्त બાહ્ય પરિગ્રહના પરિત્યાગને જ આજીવીકાનું સાધન બનાવી વારંવાર સંસારમાં જન્મ, જરા, શોકને પ્રાપ્ત કરીને મરણ પામે છે. ૧૨
ટીકાઈ-ફરીથી મદના દેશે બતાવે છે––જે ભિક્ષુ છે, અર્થાત્ ભિક્ષાથી શરીરને નિર્વાહ કરે છે, પરિગ્રહથી રહિત છે, અને રૂક્ષ જીવી છે, અર્થાત્ સુખે સુકે અન્ત પ્રાન્ત છાશ મિશ્રિત વાસી ચણા વિગેરેથી પ્રાણ ધારણ કરે છે, અર્થાત્ શરીરને નિર્વાહ કરે છે, એ પુરૂષ પણ જે ઋદ્ધિ રસ અને સાતાના ગૌરવની ઈચ્છા કરે, અને પિતાની પ્રશંસાની ઈચ્છા કરે, તે તે પરમાર્થિક મેક્ષમાર્ગને ન જાણવાવાળા તે પુરૂષને પૂર્વોક્ત અકિંચનપણું નિષરિગ્રહપણુ, વિગેરે ગુણ કેવળ આજીવિકા પુરતા જ છે. અર્થાત્ ગૌરવ પ્રિયતા અને આત્મપ્રશંસાની કામના-ઇચ્છાના કારણે એ ગુણોથી પણ તેના