________________
संपयार्यवोधिनी.टीका प्र.श्रु अ १३ याथातथ्यस्वरूपनिरूपणम् ३५६ कुर्वाणः 'पुणो पुणो' पुनः पुनः संसारे 'विप्परियासं' विषर्यासम् जन्मजरामरणशोकादिकम् 'उवेइ' उपैति-माप्नोति यद्यपि संसारादुत्तरितुं वाञ्छति किन्तु तत्रैव मज्जतीति।
या सर्वथा सर्वार्थ रहितो भिक्षामात्रेणोदरं पूरयति, सः यदि मद करोति, पूजाकामी वा भवति, तदा तस्य भिक्षाटनं जीविकासाधनं भवति, स चैवंविधा सन् संसाराटवीमेवाटतीति भावार्थः ॥१२॥ मूलम्-जे भासवं भिक्खू सुसाहुवाई,
पडिहाणवं होई विसारए य। ' आगाढपण्णे सुविभावियप्पा,
अन्नं जणं पैन्नया परिहवेज्जा॥१३॥ छाया-यो भापावान् भिक्षुः सुसाधुगदी, प्रतिभानवान् भवति विशारदश्च ।
आगाढपज्ञाः सुविभावितात्मा, ऽन्यं जनं प्रज्ञया परिभवेत् ॥१३॥ गुणों से भी उसकी आत्मा का कल्याण नहीं हो सकता। ऐसा पुरुष संसार में वारंवार जन्म जरा भरण शोक आदि को प्राप्त होता है । वह यद्यपि संसार से तिरना चाहता है। किन्तु उन दोषों के कारण उसमें डूबता है। ____ आशय यह है कि जो जगत् के समस्त पदार्थों का परित्याग कर चुका है और शिक्षा के द्वारा उदपूर्ति करता है । वह भी यदि मद करता है या प्रशंसा का इच्छुक होता है । तो उसका भिक्षाटन करना जीविका का साधन ही है। वह पुरुष संसार अटवी में ही भटकता रहता है ॥१२॥
આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. એ પુરૂષ સંસારમાં વારંવાર જન્મ, જરા, મરણ, અને શોક વિગેરે પ્રાપ્ત કરે છે, જોકે તે સંસાર સાગરથી તરવાની ઈચ્છા કરે છે, પરંતુ ઉપર કહેલા દેને કારણે તેમાં ડૂબે છે.
કહેવાનો આશય એ છે કે–જેઓ જગના સઘળા પદાર્થોને પરિત્યાગ કરી ચૂક્યા છે, અને ભિક્ષા દ્વારા પિતાના ઉદરની પૂર્તિ કરે છે, તે પણ જે મદ-અભિમાન કરે, અથવા પ્રશંસાની ઈરછા કરે તે તેનું ભિક્ષાટન કરવું એ કેવળ આજીવિકાના સાધન પુરતું જ છે, તે પુરૂષ સસાર રૂપી અટવી જંગલમાં જ ભટકતો રહે છે. ૧રા