SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ २४ सूत्रकृताङ्गो सूर्याच्छादकत्वात् १३, उत्तमः-सर्वपर्वतेषु श्रेष्ठत्वात् १४, दिगादिः-सकलदिशां विदिशां च मर्यादाकारित्वात् १५, अवतंसका-सकलपर्वतशोभाजनकस्वादिति १६, (कंचणमहवन्ने) काञ्चनमृष्टवर्ण:-काञ्चनं-सुवर्णस्तस्येव मृष्टः लक्ष्णः शुद्धो वा वर्णों रूपं यस्य स काञ्चनमृष्टवर्ण:-शुद्धसुवर्णः । एवम् (अणुत्तरे) अनुत्तर:-न विद्यते उत्तरः-प्रधानो यस्य सोऽनुत्तरः, यदपेक्षया नास्ति कश्चिदन्यः प्रधानः प्रवृद्धः, सर्वेभ्योऽपि श्रेष्ठ इति यावत् । (गिरिस य पन्चदुग्गे) गिरिषु च पर्व दुर्गः-गिरिषु मध्ये पर्वभिः-मेखलाभिर्वा दुर्गः साधारणजीवानां दुरवगाहः-सामान्यजीवैरारोहुमशक्यः। तथा-(गिरिवरे) गिरिवर:पर्वतप्रधानः, तथाऽसौ गिरिवरो मणिभिरोषधिभिश्च देदीप्यमानतया (भोमे) (१३) सूर्यावरण-सूर्य को छिपा देने वाला। (१४) उत्तम-सप पर्वतों में श्रेष्ठ । (१५) दिगादि-समस्नदिशाओं और विदिशाओं का उद्भवस्थान होने से उनकी मर्यादा करता है। (१६) अवतंसक- सकल पर्वतों की शोभा का जनक । उस पर्वत का वर्ण शुद्ध स्वर्ण के समान है। वह सभी पर्वतों में श्रेष्ठ है। न उससे अधिक श्रेष्ठ कोई पर्वत है और न उसके समान ही है। वह पर्वतों के मध्य में मेखला आदि के कारण दुर्गम हैं। साधारण जीवों के लिए दुःखावगाह है। वे उस पर चढ नहीं सकते। वह पर्वतों में प्रधान है तथा मणियों और औषधियों से देदीप्यमान (१३) सूर्यावरण-सूर्य ढीछे. तेथी मा नाम ५ युछे. ' (१४) उत्तम-सभर ताम श्रे० डावाथी मा नाम,५३युछे. (૧૫) સમસ્ત દિશાઓ અને વિદિશાઓનું ઉદ્ભવસ્થાન હોવાથી તેમની મર્યાદા બાધે છે. '(૧૬) અવતંસક-સઘળા પર્વતે કરતાં વધારે સુંદર હોવાને કારણે તેનું આ નામ પડયું છે. તે પર્વતને વર્ણ શુદ્ધ સુવર્ણના જેવો છે. તે સઘળા પર્વતેમાં શ્રેષ્ઠ છે. કેઈ પણ પર્વત સુમેરુ કરતાં શ્રેષ્ઠ નથી એટલું જ નહી પણ કોઈપણ પર્વત તેના જેવું નથી. સઘળા પર્વતે કરતાં તે વધારે દુર્ગમ છે. મેખલા આદિ કારણે તે દુર્ગમ છે, સાધારણ જેને માટે તે તેના ઉપર આરોહણ કરવાનું કાર્ય ઘણું જ દુખપ્રદ છે તે સઘળા પર્વતમાં સર્વોત્તમ છે. મણિઓ તથા પધિઓથી દેદીપ્યમાન છેવાને કારણે તે ભૌમ (ભૂભાગ)ની જેમ જાવ
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy