________________
१०
आचाराङ्गसूत्रे
तस्य स्थानमाश्रयः । अथवा संसारस्य मूलभूतत्वान्मूलभित्र मूलं कारणं ज्ञानावरणादिरूपमष्टविधं कर्म, तस्य स्थानमाधारः । यद्वा मूलमिति नरामरनारकतिर्यग्लक्षणस्य संसारस्य कारणं कषायास्तेषां स्थानमाश्रयो मूलस्थानम्, यतो मनोज्ञामनोज्ञशब्दादिप्राप्तौ कषायाणामुदयो भवति तेन संसार इति ।
यद्वा 'मूल' - मिति प्रधानं, 'स्थान' - मिति कारणं, मूलं च तत्स्थानं चेति मूलस्थानं, शब्दादिक एव कामगुणः, कषाया वा प्रधानं कारणं संसारस्य भवती
त्याशयः ।
संसारस्तस्य स्थानमाश्रयः कारणम् " अर्थात- मूल नाम संसार का है स्थान नाम कारण का है - संसार के जो कारण हैं उनका नाम मूलस्थान है । वे शब्दादिक विषय अथवा कषाय हैं । अथवा-मूल-सोहनीय का जो स्थान- आश्रय है उसका नाम मूलस्थान है । अथवा-संसारका मूल स्वरूप होने से मूलके जैसा जो है, वह मूल है- ज्ञानावरणादिक आठ प्रकार के पौगलिक कर्मो का नाम मूल है और उसका जो आधार है उसका नाम मूलस्थान है । अथवा-सूल नाम - मनुष्यगति, देवगति, तिर्यञ्चगति और नरकगतिरूप संसार के कारणभूत कषायोंका भी है, उनके अधार का नाम मूलस्थान है, वे शब्दादिक विषय हैं, क्योंकि मनोज्ञ और अमनोज्ञ शब्दादिक विषयोंकी प्राप्ति होने पर कषायोंका उदय होता है और इसीसे जीवको संसार की प्राप्ति होती है ।
प्रधान कारणको भी मूलस्थान कहते हैं, संसार के प्रधान कारण शब्दादिक विषय अथवा कषाय हैं ।
અર્થાત્ મૂળ નામ સ સારનુ છે સ્થાન નામ કારણનુ છે સ`સારનુ જે કારણ તેનુ નામ મૂળસ્થાન છે. તે શબ્દાદિક વિષય અથવા કષાય છે, અથવા મૂળમાહનીયનુ જે સ્થાન—આશ્રય છે તેનું નામ મૂળસ્થાન છે, અથવા સંસાર મૂળ સ્વરૂપ હોવાથી મૂળના જેવું છે, તે મૂળ છે. જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારના પૌદ્ગલિક કર્મોનું નામ મૂળ છે, અને તેના જે આધાર છે તેનુ નામ મૂળસ્થાન છે. અથવા મૂળ નામ, મનુષ્યગતિ, દેવગતિ, તિર્યંચગતિ અને નારકગતિરૂપ સ સારના કારણભૂત કષાયો પણ છે, તેના આધારનુ નામ મૂળસ્થાન છે, તે શબ્દાદિક વિષય છે કારણ કે મનેાજ્ઞ અને અમનેાન શબ્દાદિક વિષયેાની પ્રાપ્તિ થવાથી કષાયેાના ઉદ્ભય થાય છે, અને તેથી જીવને સંસારની પ્રાપ્તિ થાય છે
પ્રધાન કારણને પણુ મૂળસ્થાન કહે છે. સસારનુ પ્રધાન કારણે શબ્દાદિક વિષય અથવા કષાય છે,