SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २ उ. १ ३ पृथिवीकायिकादिक एकेन्द्रिय जीवों के आरंभ से रहित नहीं होगा तब तक वह यथार्थ संयमी नहीं हो सकता, अतः इनके आरंभ का त्याग करना उसका आवश्यक कर्तव्य है । यह कर्तव्य उसका तभी निर्दोष रूपसे निभ सकता है जब कि वह इन्द्रियजयी होगा, अन्यथा इन्द्रियों के शब्दादिक विषय में लुब्ध होनेसे वह इस गुण से शून्य ही रहेगा, इसी विषय को विशेषरूप से खुलासा करने के अभिप्राय से इस अध्ययन को छह उदेशों में विभक्त किया है । प्रथम उद्देश में यह स्पष्ट किया गया है कि संयमी मुनि के लिये अपने मातापितादिक खजनों में आसक्ति भाव नहीं रखना चाहिये । द्वितीय उद्देशमें-गृहीत संयममें कभी भी अरुचिभाव नहीं करे प्रत्युत संयमभाव में दृढ़ता आती रहे ऐसा ही उसका प्रयत्न होना चाहिये । तृतीय उद्देशमें - मुनि को " मैं बड़ा तपस्वी हॅू - साधु हूँ - विद्वान् हूँ- मैं बडे कुलका हूँ" इत्यादि बड़प्पन का अहंकार न करना चाहिये; तथा सांसारिक समस्त पदार्थों के - धनादिक के यथार्थ स्वरूप का चिन्तवन करते रहना चाहिये, इस अभ्यास से उसके हृदय में उनकी असारता का पूर्ण रूपसे भान होता रहेगा जिससे उसका मन उस तरफ कभी भी लोलुप नहीं हो सकेगा । चतुर्थ उद्देश में - विषयभोगों के वास्तविक स्वरूप का विचार करने से उसके हृदय में उनके प्रति सदा જ્યાં સુધી તે પૃથિવીકાયાદિક એકેન્દ્રિય જીવેાના આરભથી રહિત નહિ થશે ત્યાં સુધી તે યથાર્થ સચી ખની શકતા નથી. માટે તેના આરંભના ત્યાગ કરવા તેનું આવશ્યક કર્તવ્ય છે. આ કંબ્ય તેનું ત્યારે નિર્દોષ રૂપથી મનાશે જ્યારે તે ઈન્દ્રિયજયી થશે. અન્યથા ઈન્દ્રિયાના શબ્દાદિક વિષયમાં લુબ્ધ થવાથી તે આ ગુણથી શૂન્ય જ ગણાશે. આ વિષયના વિશેષ ખુલાસા કરવા આ અધ્યયનને છ ઉદ્દેશોમાં વિભક્ત કરેલ છે. (૧) પ્રથમ ઉદ્દેશમાં એ સ્પષ્ટ કર્યુ છે કે સચી મુનિએ પેાતાના માતા-પિતાર્દિક સ્વજનામાં આસક્તિભાવ રાખવે ન જોઈ એ. (૨) ખીજા ઉદ્દેશમાં–લીધેલાં સંયમમાં ક પણ અરૂચિભાવ ન કરે પણ સંયમભાવમાં દૃઢતા આવતી રહે એવા પ્રયત્ન હોવો જોઈ એ. (૩) ત્રીજા ઉદ્દેશમાં મુનિએ “હું માટેા તપસ્વી છું. સાધુ છું, વિદ્વાન્ છું, મોટા કુળના છું” ઈત્યાદિ મેટાપણાના અહંકાર ન કરવા જોઈ એ, તથા સાંસારિક સમસ્ત પદાર્થોનું તથા ધનાદિકના યથાર્થ સ્વરૂપનું ચિન્તવન કરતા રહેવું જોઈએ, આ અભ્યાસથી તેના હૃદયમાં તેની અસારતાનુ પૂર્ણ રૂપથી ભાન થતું રહેશે જેથી તેનુ મન તે તરફ કદી પણ લાલુપ થશે નહિ, (૪) ચાથા ઉદ્દેશમાં—વિષયભાગાના વાસ્તવિક સ્વરૂપ વિચાર કરવાથી ८८
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy