________________
૬૮૪
ओचाराङ्गसूत्रे ___टीका--'भो' इति शिप्यामन्त्रणार्थः । स वक्ष्यमाणविषये शिष्यस्य पुनः पुनरवधानार्थमामन्त्रण द्योतयति । भोः शिप्य! ये केचन वीराः कर्मविदारणार्थमुत्साहवन्तः, समिताः समितियुक्ताः, सहिताः स्वहितार्थमुद्युक्ताः सम्यग्ज्ञानादियुक्ता वा, सदायताः सर्वदा संयमाराधनसावधानाः, संघटदर्शिनः हेयोपादेयस्य निरन्तरदर्शिनः, यद्वा-अव्यावाधानन्दस्वरूपमोक्षाभिलापिणः, आत्मोपरताः
पांच समितियों में लवलीन, आत्महित की प्राप्ति में उद्यमी अथवा सम्मग्ज्ञानादिक गुणों से युक्त, सर्वदा संयम की आराधना करने में सावधान, हेयोपादेय के विवेक से युक्त अथवा अव्याबाध-आनन्द-स्वरूप मोक्षके अभिलाषी, कषायविशिष्टआत्मासे सदा परे रहनेवाले और यथावस्थितकर्मलोक की अथवा शब्दादिविषयों की सदा उपेक्षा करने वाले, कर्मों को विदारण करने में उत्साहशाली जो कोई भव्य वीर पूर्व, पश्चिम, उत्तर और दक्षिण दिशा में हुये हैं वे सव सत्य-मोक्षस्थानमें स्थित हो चुके हैं।
सूत्रकार इस सूत्र में निर्दोष तप-चारित्र की आराधना का फल प्रकट करते हुए शिष्यों से कह रहे हैं कि जिन भव्यवीरों ने पांच समितियों का निर्दोष रीतिसे पालन किया है, आत्महित की प्राप्ति में जिन्होंने कुछ भी नहीं बाकी रखा, निर्दोप संयम की आराधना करने में ही जिन्हों ने अपने जीवन को विताया, हेयोपादेय के सुन्दर विवेक से जिन्होंने मोह-ममत्व पर विजय प्राप्त की, जिन्होंने कषाय के उदय को
પાંચ સમિતિઓમાં રાચવાવાળાં, આત્મહિતની પ્રાપ્તિમાં ઉદ્યમી, અથવા સમ્યજ્ઞાનાદિક ગુણોથી યુક્ત, સર્વદા સંયમની આરાધના કરવામાં સાવધાન, હેયોપાદેયના વિવેકથી યુક્ત, અથવા અવ્યાબાધ–આન દસ્વરૂપ મેક્ષના અભિલાપી, કપાયવિશિષ્ટ આત્માથી સદા દૂર રહેવાવાળાં, અને યથાવસ્થિત કર્મલોકની અથવા શબ્દાદિવિષયેની સદા ઉપેક્ષા કરવાવાળાં કર્મોનું વિદ્યારણ કરવામાં ઉત્સાહશાળી જે ભવ્ય વીરો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં થયા છે તે બધા સત્ય-મેષસ્થાનમાં સ્થિત થઈ ચૂકેલ છે.
સુત્રકાર આ સૂત્રમાં નિર્દોષ તપ-ચારિત્રની આરાધનાનું ફળ પ્રગટ કરીને શિને કહે છે કે જે ભવ્ય વીરાએ પાંચ સમિતિઓનુ નિર્દોષ રીતિથી પાલન કર્યું છે, આત્મહિતની પ્રાપ્તિમાં જેમણે કાઈ પણ બાકી ન રાખ્યું, નિર્દોષ નયમની આરાધના કરવામા જ જેમણે પોતાના જીવનને વીતાવ્યા, હાપાદેયના સુદર વિવેકથી જેઓએ મેહુ મમત્વ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, જેઓએ કષાયના