SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. ४ शब्द का अर्थ यही है कि जिससे जीव कर्मों का ग्रहण करे। अर्थात् ममत्वभावसे ग्रहण करने को परिग्रह कहते हैं । मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय और योग, ये सब अन्तरङ्ग-परिग्रह हैं। इन्हींसे जीव नवीन२ कर्मों का बन्ध किया करता है। जिस प्रकार नौकामें पानी आने का कारण छिद्र होता है, उसी प्रकार आत्मामें नवीन २ कर्मों के आनेके लिये परिग्रह छिद्र के स्थानापन्न माना गया है । जैसे-मिथ्यादर्शनजन्य कर्मों का बंध (१) प्रथम गुणस्थान तक; अविरतिजन्य कर्मों का बन्ध (४) चतुर्थ गुणस्थान तक, प्रमादजन्य कमौका बन्ध (६) षष्ठ गुणस्थान तक, कषायजन्य कर्मोंका बन्ध (१०) दशवें गुणस्थान तक, और योगजन्य कर्मों का बन्ध सयोगकेवलीनामक (१३) तेरहवें गुणस्थान तक जीवोंके होता है । स्रोत शब्द का अर्थ प्रवाह भी है। जिस प्रकार जलाशयों में प्रवाह के द्वारा पानी आता है उसी प्रकार अंतरङ्ग और बहिरङ्ग परिग्रहरूप प्रवाहद्वारा आत्मामें नवीन २ कर्मोंका बंध हुआ करता है, अतः संयमी जीव बाह्य परिग्रह से सर्वथा विरक्त हो जाता है । अन्तरङ्ग परिग्रह से भी वह अपने पदके अनुसार विरक्त ही रहता है। इसीलिये सूत्रकार कहते हैं कि जिस संयमी मुनिका लक्ष एक मोक्ष प्राप्ति करने का ही है वह मनुष्यलोकमें रहता हुआ भी सावध અર્થ એ જ છે કે જેનાથી જીવ કર્મોને ગ્રહણ કરે, અર્થાત્ મમત્વ-ભાવથી ગ્રહણ કરવું તેને પરિગ્રહ કહે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ, એ બધા અંતરંગ-પરિગ્રહ છે, એનાથી જ જીવ નવા નવા કર્મોને બંધ કરે છે. જેમ નૌકામાં પાણી આવવાનું કારણ છિદ્ર છે તેમ આત્મામાં નવા નવા કર્મોને આવવાને માટે પરિગ્રહ છિદ્ર છે. મિથ્યાદર્શનજન્ય કર્મોને બંધ. પ્રથમ ગુણસ્થાન સુધી, અવિરતિજન્ય કર્મોને બંધ ચેથા ગુણસ્થાન સુધી. પ્રમાદજન્ય કર્મોને બંધ છઠ્ઠા ગુણસ્થાન સુધી, કષાયજન્ય કર્મોને બંધ દશમા ગુણસ્થાન સુધી અને ગજન્ય કર્મોને બંધ સયોગકેવળીનામક તેરમા ગુણસ્થાન સુધી જીવેને થાય છે. સ્ત્રોત શબ્દનો અર્થ પ્રવાહ પણ છે, જેમ જળાશયામાં પ્રવાહ-દ્વારા પણ આવે છે તેમ આ અંતરંગ અને બહિરંગ પરિગ્રહરૂપ પ્રવાહદ્વારા આત્મામાં નવા નવા કર્મોને બંધ થયા કરે છે, માટે સંયમી જીવ બાહ્ય–પરિગ્રહથી સર્વથા વિરકત થઈ જાય છે. અંતરંગ પરિગ્રહથી પણ તે પિતાના પદના અનુસાર વિરકત જ છે. આ માટે જ સૂત્રકારનું કથન છે કે જે સંયમી મુનિન લક્ષ્ય એક મેક્ષપ્રાપ્તિ કરવાનું જ છે તે મનુષ્ય લેકમાં રહેવા છતાં પણ સાવદ્ય
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy