________________
५७४
आचारागसूत्रे ___ यथा-सतुपकोद्रया भक्षणेन मादका भवन्ति, त एव यद्यपनीततुपास्तक्रादिना शोधितास्तहि मदं न जनयन्ति, तथा मिथ्यात्यमोहनीयपुद्गलाः जीवं हिताहितज्ञानरहितं कुर्वन्ति । तत्र द्विस्थानकादिश्चतुःस्थानकान्तः सर्वघाती रसस्तिष्ठति । यदि स्वकीयविशुद्धपरिणामवलात्तेषां सर्वघातिरूपं रसं अपयति, तदा स्वाभाविकस्यैकस्थानकरसस्य सद्भावे मिथ्यात्वमोहनीयपुद्गला एव सम्यक्त्वमोहनीया उच्यन्ते । विशोधितत्वादिदं कर्म तत्त्वरुचिरूपसम्यक्त्वं न प्रतिरोधयति, परं त्वेतत्कर्मोदयादात्मस्वभावरूपमौपशमिकसम्यक्त्वं क्षायिकसम्यक्त्वं च न प्रादुर्भवति, सूक्ष्मतत्त्वसमालोचनायां गङ्काश्चोत्तिष्ठन्ति, यतः सम्यक्त्वे मालिन्यमुपजायते । अस्मादेव दोपादेतत् कर्म सम्यक्त्वमोहनीयं व्यपदिश्यते । है । यही शोधित मिथ्यात्वपुद्गलपुञ्ज तत्त्वार्थश्रद्वानरूप जीवके परिणाम का अनावारक होने की वजह से कारण में कार्य के उपचार से सम्यक्त्व कहा गया है। ____ जैसे-सतुष (तुषयुक्त) कोद्रव ( अन्नविशेष) खाने पर मादकता उत्पन्न करते हैं; परन्तु जब वे ही कोद्रव निस्तुष कर दिये जाते हैं और तक (छाश) वगैरह के द्वारा उनका मादक अंश दूर कर दिया जाता है तव उनमें से मादकशक्तिका अभाव हो जाता है और खाने पर फिर वे मादकता पैदा नहीं करते । ठीक इसी तरह से यह मिथ्यात्वमोहनीय जब तक अशोधित अवस्था में रहता है तभी तक जीव को हिताहितविवेकसे शून्य करता रहता है; क्यों कि इसमें द्विस्थान से लेकर चतुःस्थान तक वाला सर्वघाती रस रहता है। परन्तु ज्यों ही इसमें से सर्वघाती रस का क्षय हो जाता है त्यों ही यह शुद्ध अवस्थावाला पुत्र कहછે. આ જ શોધિત મિથ્યાત્વપુગલપુંજ તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ જીવના પરિણામનો અનવારક હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી સમ્યક્ત્વ કહેવાય છે.
જેમ સતુવ (તુષયુક્ત) કેદ્રવ (અન્નવિશેષ) ખાવાથી માદકતા ઉત્પન્ન કરે છે; પરંતુ જ્યારે તે જ કેદ્રવ નિસ્તુપ કરી દેવામાં આવે છે અને તક (છાસ) વિગેરે દ્વારા તેને માદક અશ દૂર કરવામાં આવે છે ત્યારે તેમાથી માદક શક્તિને અલાવ થઈ જાય છે, અને ખાવાથી ફરી તે માદકતા પેદા કરતું નથી. ઠીક આ પ્રકારે આ મિથ્યાત્વમોહનીય જ્યા સુધી અશેષિત અવસ્થામાં રહે છે ત્યાં સુધી જીવને હિતાહિતવિવેકથી શૂન્ય કરતું રહે છે, કારણ કે આમાં દ્વિસ્થાનથી લઈને ચારસ્થાનવાળા સર્વઘાતી રસ રહે છે, પરંતુ ત્યારે જ તેનાથી સર્વઘાતી રસને ક્ષય થઈ જાય છે. ત્યારે જ શુદ્ધ અવસ્થાવાળા પુંજ