________________
सम्यक्त्व - अध्य० ४ उ. १
सूत्रकृताङ्गे व " एवं खु नाणिणो सारं, जं न हिंसह किंचणं ।
BA
।
६५७
17
अहिंसा समयं चेव, एयावतं वियाणिया ॥ १ ॥
(अ० ११) ज्ञानं हि क्रियापरिणामानापन्नं सत् कमप्यर्थं साधयितुं न शक्नोति । यथा शास्त्राभ्यसनकुशलोऽपि तदर्थविज्ञाननिपुणोऽपि तदुक्तधर्मानाचरणेन तदभ्यसनादिकं सर्वं निष्फलीकुर्वन्नहि विद्वत्पदं लभते । यथा वा - औषधस्वरूपगुणप्रज्ञावतामपि वैद्यानां तत्सविधिसेवन क्रियामन्तरेण तस्मज्ञा नैरुज्यं न जनयति, यद्यौपधज्ञानवतामियमवस्था, तर्हि का वार्त्ता केवलं तन्नामरटनशीलानां जनानाम् । तथा चोक्तम्सूत्रकृताङ्ग में भी यही लिखा है
66
एवं खु नाणिणो सारं, जं न हिंसह किंचणं ।
अहिंसा समयं चेव, एयावंतं वियाणिया " ॥ १ ॥ ( सू० अ० ११) ज्ञान जब तक क्रियात्मक ( चारित्ररूप ) नहीं होता तब तक वह किसी भी इष्ट अर्थ की पुष्टि नहीं कर सकता । जैसे - शास्त्र के अभ्यास करने में कुशलमति व्यक्ति उसके अर्थका विशिष्ट ज्ञाता होकर भी जब तक शास्त्रविहित मार्ग को जीवनमें क्रियात्मकरूप नहीं देता तब तक वह उसके अभ्यास या ज्ञान से अपने किसी भी इच्छित कार्य की सिद्धि नहीं कर सकता है, और न वह यथार्थ विद्वत्ता के पदसे ही विभूषित हो सकता है । अतः उसको क्रियात्मक रूप देने के विना जैसे उसका वह अभ्यास एवं ज्ञान निष्फल है, उसी प्रकार सम्यग्दर्शन भी ज्ञान- क्रियाके अभाव में मोक्षका साधक नहीं होता है । वैद्यका औषधिસૂત્રકૃતાંગમાં પણ એ જ લખ્યુ છે-
66 एवं खु नाणिण सारं, जं न हिंसइ किंचणं ।
अहिसा समयं चेव, एयावतं वियाणिया " ॥ १ ॥ सूत्र० अ० ११ । જ્ઞાન જ્યાં સુધી ક્રિયાત્મક (ચારિત્રરૂપ ) નથી થતું ત્યાં સુધી તે કોઇ પણ ઈષ્ટ અર્થની પુષ્ટિ નથી કરી શકતું. જેમ શાસ્ત્રના અભ્યાસ કરવામાં કુશલમતિ મનુષ્ય એના અર્થના વિશિષ્ટ જ્ઞાતા હેાવા છતાં પણ જ્યાં સુધી શાસ્ત્રવિહિત માર્ગોને જીવનમાં ક્રિયાત્મકરૂપથી નથી ઉતારતા ત્યાં સુધી તે તેના અભ્યાસના જ્ઞાનથી પોતાના કોઈ પણ ઈચ્છિત કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી, અને યથાર્થ વિદ્વત્તાના પત્રથી પણ તે વિભૂષિત થઈ શકતા નથી. એથી તેને ક્રિયાત્મક રૂપ આપ્યા વિના જેમ તેના આ અભ્યાસ તેમજ જ્ઞાન નિષ્ફળ છે તે પ્રકારે સમ્યગ્દર્શન પણ જ્ઞાન-ક્રિયાના અભાવમાં મોક્ષનું સાધક થતુ નથી. વૈદ્યના ઔષધવિષયક અભ્યાસ અને પરિપકવ જ્ઞાન ઔષધિસેવનના વિધિની
તે