________________
सम्यक्त्व-अध्य० ४ उ. १ यस्य सम्यक्त्विनो व्रतमाप्तिनं भवति, स तु अव्रती सम्यग्दृष्टिः श्रावको निगद्यते ।
किंच-सम्यक्साभावे सति मोक्षो न लभ्यते । मिथ्यादृष्टिहि कुशास्त्रप्रतिबोधितां संयमनियमादिरूपां निवृत्तिमाचरन्नपि, स्वजनधनभोगान् परित्यजन्नपि, शीतोष्णक्षुत्पिपासादिभिर्दुःखस्य परां काष्ठामुपगच्छन्नपि सम्यक्त्वरहितत्वेन मोक्षसिद्धये न प्रभवति । सम्यक्त्वाभावे सति कर्मक्षयो न भवति । सम्यक्त्ववतामेव ज्ञानतयश्चारित्राण्यपि सफलीभवन्ति । सम्यक्त्वे सत्येव चाणुव्रतगुणवतशिक्षात्रतानि भवितुमर्हन्ति, तस्मात् सम्यक्त्वं मोक्षस्य वीजमिति बोध्यम् । समय की कुछ कम कोटाकोटीसागरोपम स्थितिमेंसे पल्योपमपृथक्त्वरूप स्थितिका अपगम-अभाव नहीं होनेसे देवपर्यायमें देशविरति का लाभ संभवित नहीं होता।
जिस सम्यक्त्वीको ब्रतप्राप्ति नहीं होती है वह सम्यग्दृष्टि श्रावक कहलाता है। इसको कभी न कभी (अर्धपुद्गलपरावर्तनकालके बाद) मुक्तिका लाभ अवश्य हो जाता है, परन्तु जिसके मूलमें सम्यक्त्व ही नहीं है उसको मुक्तिपद की प्राप्ति हो नहीं सकती। मिथ्यादृष्टि जीव (द्रव्यलिङ्गी मुनि जैसा) खोटे २ शास्त्रों के द्वारा प्रतिपादित संयम नियमादिरूप चारित्रका पालन करनेपर भी वजन धन एवं पांच इन्द्रियों के विषयों का परित्यागी होने पर भी, और अनेक प्रकारसे शीत उष्ण, भूख और प्यास आदि परीषहजन्य कष्टों का कठोर से कठोर सामना करते हुए भी सम्यक्त्व से रहित होनेके कारण ही मोक्षरूपी सिद्धि का भागी नहीं माना गया है। यह तो अटल सिद्धान्त है कि-सम्यકાંઈ ઓછી કેટકેટીસાગરોપમ સ્થિતિમાંથી પલ્યોપમપૃથકૃત્વરૂપ સ્થિતિને અપગમ–અભાવ નહિ થવાથી દેવપર્યાયમાં દેશવિરતિને લાભ સંભવિત થતું નથી.
જે સમ્યક્રવીને વતપ્રાપ્તિ નથી થતી તે અવિરતસમ્યગ્દષ્ટિ શ્રાવક કહેવાય છે. એને કોઈ વખત (અર્ધપગલપરાવર્તન કાળની પછી) મુક્તિને લાભ અવશ્ય થાય છે. પણ જેના મૂળમાં સમ્યક્ત્વ નથી તેને મુક્તિપદની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાષ્ટિ જીવ (દ્રવ્યલિંગી મુનિ જેવા) ખોટા ખોટા શાદ્વારા પ્રતિપાદિત સંયમનિયમાદિરૂપ ચારિત્રનું પાલન કરવાથી સ્વજન ધન અને પંચેન્દ્રિયના વિષયેને પરિત્યાગી હોવા છતાં પણ, અને અનેક પ્રકારથી શીત, ઉણ, ભૂખ અને ખાસ આદિ પરિષહજન્ય કન્ટેને કઠેરમાં કઠોર સામનો કરવા છતાં પણ સમ્યક્ત્વથી રહિત હોવાના કારણે મેક્ષરૂપી સિદ્ધિને ભાગી માનવામાં આવતો નથી. એ તે અટલ સિદ્ધાંત છે કે –સમ્યક્ત્વામિ વિના કર્મ ક્ષય