SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उं. १ नन्वसद्ग्रहस्य मिथ्यात्वोदयजन्यत्वेन सम्यक्त्वे सति तत्क्षयोपशमादस्तु तदभावः, किंतु श्रुतश्रवणेच्छादीनां ज्ञानचारित्रांशरूपत्वेन ज्ञानावरणीयचारित्रमोहनीयवीर्यान्तरायकर्मक्षयोपशमजन्यत्वात् कथं सम्यक्त्वफलरूपत्वं तेषाम् ? इति चेत् , की सेवा आदि करनेरूप नियम के प्रति चारित्रधर्मका अनुराग ही कारण होता है। शङ्का--माना कि असद्ग्रह के मिथ्यात्वोदयजन्य होने से मिथ्यात्व के क्षयोपशम से उस असद्ग्रहका अभाव हो जाता है, परन्तु श्रुतश्रवणेच्छा वगैरह जो ज्ञान और चारित्रके अंशरूप हैं, इन्हें सम्यक्त्व का फल कैसे माना जा सकता है ? कारण कि इनके रोधक ज्ञानावरणीय, चारित्रमोहनीय और वीर्यान्तर कर्म हैं, इनके क्षयोपशम से उनका प्रादुर्भाव होता है, अतः श्रुतश्रवणेच्छा बगैरह को सम्यक्त्वका फल न मानकर ज्ञानावरणीय आदि क के क्षयोपशमकाही फल मानना चाहिये। विशेषार्थ--शङ्काकारका अभिप्राय यह है कि श्रुतश्रवणेच्छा मिथ्यात्व के क्षयोपशमादिसे नहीं होती है; किन्तु वह श्रुतज्ञानावरणीय कर्म के क्षयोपशमसे ही जीव को होती है । श्रुतज्ञानावरणीय कर्म ज्ञानावरणीय कर्म का एक भेद है। चारित्रधर्मके प्रति जीवका अनुराग भी चारित्रमोहनीय कर्म के क्षयोपशमाधीन है, अतः इसे भी सम्यक्त्व का फल न मान कर चारित्रमोहनीय के क्षयोपशम का ही फल मानना મર્તા નથી થતો. માટે એની સેવા કરવારૂપ નિયમની પ્રતિ ચારિત્રધર્મને અનુરાગ જ કારણ રૂપ થાય છે. કામાન્યું કે અસદુગ્રહ મિથ્યાત્વોદયજન્ય હવાથી મિથ્યાત્વના ક્ષપશમથી એ અસગ્રહને અભાવ થઈ જાય છે. પરંતુ શ્રતશ્રવણેચ્છા વિગેરે જે જ્ઞાન અને ચારિત્રના અંશરૂપ છે એને સમ્યક્ત્વનું ફળ કેવી રીતે માનવામાં આવે? કારણ કે એના રોધક જ્ઞાનાવરણીય ચારિત્રમોહનીય અને વીર્યાન્તરાય કર્મ છે. એના ક્ષપશમથી એને પ્રાદુર્ભાવ થાય છે. માટે શ્રુતશ્રવણેછા વિગેરેને સમ્યક્ત્વનું ફળ ન માનીને જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષાપશમનું જ ફળ માનવું જોઈએ. વિશેષાર્થ–શંકાકારને એ અભિપ્રાય છે કે શ્રુતશ્રવણેચ્છા મિથ્યાત્વના ક્ષોપશમાદિથી નથી થતી કિન્તુ તે મૃત જીવને જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી જ થાય છે. શ્રુતજ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનાવરણીય કર્મને એક ભેદ છે. ચારિત્રધર્મની પ્રતિ જીવને અનુરાગ પણ ચારિત્રમોહનીય કર્મના ક્ષપશમાધીન છે. માટે એને સમ્યક્ત્વનુ ફળ ન માનીને ચારિત્રમેહનીયના ક્ષાપશમનું જ ફળ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy