________________
सम्यक्त्व-अध्य ४ उ. १
_____ ५२९ (१) सम्यक्त्वस्थितिः। सास्वादनसम्यक्त्वस्य स्थितिरेकसमयमात्रं जघन्यतः, उत्कर्षतस्तु पडावलिकाः, औपशमिकसम्यक्त्वस्य स्थितिजघन्योत्कृष्टा चान्तर्मुहूर्तम् । वेदकसम्यक्त्वस्य स्थितिजघन्योत्कृष्टा चैकसमयमात्रम् । क्षायोपशमिकसम्यक्त्वस्य जघन्या स्थितिरेकसमयमात्रम् , उत्कृष्टा तु किंचिदधिकषट्पष्टिसागरोपमा, क्षायिकसम्यक्त्वस्य स्थितिः सायपर्यवसितकालरूपा।
(२) सम्यक्त्वस्य प्रादुर्भावव्यवस्था !! एकभवमाश्रित्यौपशमिकसास्वादनसम्यक्त्वे जघन्यतः सकृदेव प्रादुर्भवतः। उत्कृष्टतस्तु पञ्चवारम् । वेदकसम्यक्त्वं जघन्यत उत्कृष्टतश्चैकवारं प्रादुर्भवति ।
(१) सम्यक्त्वकी स्थिति । सास्वादन सम्यक्त्वकी स्थिति जघन्य एक समय मात्र और उत्कृष्ट छह ६ आवलिका प्रमाण है, औपशमिक और वेदक सम्यक्त्वकी स्थिति जघन्य और उत्कृष्ट अन्तर्मुहूर्त की है।क्षायोपशमिक सम्यक्त्वकी जघन्य एकसमयमात्र उत्कृष्ट कुछ अधिक ६६ छासठ सागर प्रमाण है, और क्षायिक सम्यक्त्वकी स्थिति सादि अनंत है।
(२) सम्यक्त्वकी उत्पत्तिकी व्यवस्थाएक भवकी अपेक्षा औपशमिक सम्यक्त्व और सास्वादन सम्यक्त्व जघन्यसे एक वार ही उत्पन्न होते हैं और उत्कृष्टसे पांच बार। वेदक सम्यक्त्व उत्कृष्टसे और जघन्य से एक ही बार उत्पन्न होता है।
(१) सभ्यत्पनी स्थिति સાસ્વાદન સમ્યક્ત્વની સ્થિતિ જઘન્ય એક સમય માત્ર અને ઉત્કૃષ્ટ છ આવલિકા પ્રમાણ છે. ઔપશમિક અને પ્રેરક સમ્યક્ત્વની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અનર્મદની છે. ક્ષાયોપથમિક-સમ્યક્ત્વની જઘન્ય એકસમયમાત્ર, ઉત્કૃષ્ટ કાંઈ અધિક ૬૬ છાસઠ સાગર પ્રમાણ છે, અને ક્ષાયિક–સમ્યક્ત્વની સ્થિતિ સાદિ અનંત છે.
(૨) સમ્યત્વની ઉત્પત્તિની વ્યવસ્થા એક ભવની અપેક્ષાએ પશમિક સમ્યફત્વ અને સાસ્વાદન સમ્યક્ત્વ જઘન્યથી એક વાર જ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી પાંચ વાર. વેદક સભ્ય કૃત્વ ઉત્કૃષ્ટથી અને જઘન્યથી એક જ વાર ઉત્પન્ન થાય છે. શ્રાપથમિક સમ્યક્ત્વ જઘન્યથી એક વાર અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતવાર ઉત્પન્ન થાય છે.
C