________________
५१४
आचारागसूत्रे __ प्रकारान्तरेण सम्यक्त्वं दशधा, तद्यथा-(१) औपशमिक-(२) क्षायिक-(३) भायोपशमिक-(४) सास्वादन-(५) वेदकभेदात् पञ्चविधम् । तत्र प्रत्येकं नैसगिकाधिगमिकभेदाद् द्वैविध्ये दशविधत्वं भवति ।
(१) अनन्तानुवन्धिकपायचतुष्टयोपशमानन्तरं मिथ्यात्द-मिश्र-सम्यक्त्व-मोहनीयकर्मणां सर्वथोपशमाजातो जीवस्य तत्त्वरुचिरूपः शुभपरिणामः औपशमिकं सम्यक्त्वम् । एतचोपशमश्रेणिप्रतिपन्नस्य जीवस्य भवति ।
(२) तेषां सर्वथा भयेण निवृत्तं जीवस्य शुभपरिणामरूपं दायिकं सम्यक्त्वम् । (३) क्षायोपशमिकं सम्यक्त्वं प्रोच्यते-अनन्तानुवन्धिकषायचतुष्टय
अन्य प्रकार से सम्यक्त्व दश प्रकार का भी कहा गया है, जैसे(१) औपशमिक, (२) क्षायिक, (३) क्षायोपशमिक, (४) सास्वादन, और (६) वेदक। ये पांचों ही निसर्ग और अधिगम के भेद से दो दो प्रकारके होते हैं, इस प्रकार सम्यक्त्व के दश भेद हो जाते हैं।
(१) अनन्तानुवन्धी क्रोध, मान, माया और लोभ, इन चार कषायों के उपशम ( सत्ता में स्थित रहने )के बाद मिथ्यात्वमोहनीय, मिश्रमोहनीय एवं सम्यक्त्वमोहनीय कर्म के सर्वथा उपशम से उत्पन्न हुआ जो तत्त्वरूचिरूप जीवका शुभ परिणामविशेष है वह औपशमिकसम्यक्त्व है। यह सम्यक्त्व उपशम श्रेणिवाले जीव के होता है ।
(२) अनन्तानुवन्धी आदि (७) सात प्रकृतियों के सर्वथा क्षय से जो जीव को शुभ परिणाम उत्पन्न होता है वह क्षायिक-सम्यक्त्व है २। (३) क्षायोपामिक-सम्यक्त्व का लक्षण इस प्रकार है--
બીજા પ્રકારે સમ્યક્ત્વ દશ પ્રકારના પણ કહેવામાં આવે છે. જેમ(1) भोपशभिड, (२) क्षायि, (3) क्षा५शभिर, (४) सास्वाइन, मने (५) વેદક. એ પાંચે નિસર્ગ અને અધિગમના ભેદથી બે બે પ્રકારના છે. એ રીતે સમ્યક્ત્વના દશ ભેદ થઈ જાય છે.
(૧) અનન્તાનુબન્ધી કે માન માયા અને લેભ, એ ચાર કષાયેના ઉપશમ (સત્તામાં સ્થિત રહેવું) પછી મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્ય
ત્વ મોહનીય કર્મોના સર્વથા ઉપશમથી ઉત્પન્ન થયેલાં જે તત્વચિરૂપ જીવના શુભ પરિણામવિશેષ છે તે પથમિક–સમ્યકત્વ છે. આ સમ્યક્ત્વ ઉપશમ શ્રેણીવાળા જીવને થાય છે (૧).
(૨) અનંતાનુબ ધી આદિ ૭ સાત પ્રકૃતિના સર્વથા ક્ષયથી જે જીવને શુભ પરિણામ ઉત્પન્ન થાય છે તે ક્ષાયિક-સમ્યક્ત્વ છે (૨).
(૩) સાપશમિક સમ્યક્ત્વના લક્ષણ આ પ્રકારે છે –