________________
सम्यक्त्व - अध्य० ४. उ. १
५११
" सव्वे सरा णियङ्कंति तका जत्थ ण विज्जइ, मई तत्थ ण गाहिआ " इत्यादि । छाया - "सर्वे खरा निवर्त्तन्ते, तर्का यत्र न विद्यते, मतिस्तत्र न ग्राहिता" इत्यादि । स्वानुभव विषयत्वेऽपि सम्यक्त्वस्येक्षुक्षीरादिरसमाधुर्यविशेषाणामिव वाग्विषयत्वाऽभावादनाख्येयत्वम् । तथा चोक्तम्
" इक्षुक्षीरगुडादीनां माधुर्यस्यान्तरं महत् । तथापि न तदाख्यातुं सरस्वत्यापि पार्यते " ॥ २ ॥
"सच्चे सरा णियद्वंति तक्का जत्थ ण विज्जह, मई तत्थ ण गाहिआ" इत्यादि । समस्त खरोंकी वहां पर निवृत्ति होती है, तर्क भी वहां प्रवेश नहीं कर सकता है, एवं बुद्धि के भी वह अगम्य है । इत्यादि ।
शुद्ध सम्यक्त्व को जो वचनातीत एवं खानुभवगम्य कहा है वह इस प्रकार से - जैसे - इक्षु - (गन्ना) और दुग्धादिककी मधुरता उपभोक्ता के ही अनुभवगम्य होती है । उससे यदि कोई यह पूछे कि गन्ना कैसा मीठा है ? दूध की मधुरता कैसी है ?, तो वह इस बातको बचन से नहीं कह सकता, वह तो उनकी मधुरता अपने निजी अनुभव से ही जानता है । यही बात अन्यत्र भी कही है ।
" इक्षु-क्षीर-गुड़ादीनां, माधुर्यस्यान्तरं महत् । तथापि न तदाख्यातुं, सरस्वत्यापि पार्यते " ॥ १ ॥ यद्यपि गन्ना, दूध और गुड आदि मिष्ट पदार्थों की मधुरता में बहुत ही अन्तर है, तो भी उनके उस अन्तर को सरखती भी नहीं कह सकती ॥ १ ॥
" सव्वे सरा णिति तक्का जत्थ ण विज्जई । मई तत्थ ण गाहिया " त्याहि. સમસ્ત સ્વરાની જ્યાં નિવૃત્તિ થઇ જાય છે, ત્યાં તર્ક પણ પ્રવેશ કરી શકતે નથી તેમ જ બુદ્ધિથી પણ તે અગમ્ય છે. ઈત્યાદિ. શુદ્ધ સમ્યક્ત્વને જે વચનાતીત અને સ્વાનુભવગમ્ય કહેલ છે તે આ પ્રકારે કે જેવી રીતે ઈક્ષુ ( શેરડી ) અને દુગ્ધાદિકની મધુરતા ઉપલેાક્તાથી અનુભવગમ્ય હાય છે. કદાચ કોઇ તેને પૂછે કે શેરડી કેવી મીઠી છે ? દૂધની મધુરતા કેવી છે ?, તે તે આ વાતને વચનથી કહી શકશે નહિ. તે તે તેની મધુરતાને પેાતાના નિજ અનુભવથી જ જાણે છે. આ વાત ખીજી જગ્યાએ પણ કહેવામાં આવી છે—
८८
इक्षु-क्षीर- गुडादीनां, माधुर्यस्यान्तर महत् 1
तथापि न तदाख्यातुं, सरस्वत्यापि पायते ॥ १ ॥ " इति ।
જો કે--શેરડી, દૂધ અને ગાળ આદિ મિષ્ટ પદાર્થોની મધુરતામાં ઘણો જ ભેદ છે તા પણ એ ભેદને સરસ્વતી પણ કહી શકતી નથી.