SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व - अध्य० ४. उ. १ ५१३ / प्रकारान्तरैरपि सम्यक्त्वं द्विविधम्, यथा-नैश्वयिक- व्यावहारिकभेदाद् द्विविधम्, पौगलिका पौगलिकभेदाद् द्विविधम्, नैसर्गिकाधिगमिकभेदाद् द्विविधमिति । तत्र मिथ्यात्वक्षयोपशमादिजन्यं शुद्धात्मपरिणामविशेषरूपं नैश्वयिकं सम्यक्त्वम् । व्यावहारिकं तु कुदेवकुगुरुकुधर्मपरित्यागपूर्वकं निश्चितरूपेण सुदेवसुगुरुधर्मस्वीकरण रुचिरूपं तत्त्वार्थश्रद्धानादिकमपि । तथा -- अपनीतमिध्यात्वस्वभावसम्यक्त्वपुञ्जगतपुद्गलवेदनसमुत्थं क्षायोपशमिकं वेदकं च पौगलिकं सम्यक्त्वम् । अपौद्गलिकं तु पुलवेदनवर्जितं केवलजीवपरिणामरूपं क्षायिकसोपशमिकं च । नैसर्गिकमाधिगमिकं च सम्यक्त्वं प्रथमाध्ययने तृतीयोदेशे प्रागेव वर्णितम् । भाव- सम्यक्त्व का जो लक्षण कहा है वही नैश्चयिक - सम्यक्त्व का स्वरूप है । अर्थात् मिथ्यात्वकर्म के क्षयोपशमादिक से उत्पन्न हुआ आत्मा का शुभ अध्यवसायविशेष ही नैश्चयिक - सम्यक्त्व है । कुदेव, कुगुरु और धर्म का परिहार-त्याग-पूर्वक निश्चितरूप से खुदेव, सुगुरु और सुधर्म का स्वीकार करना, तथा रुचिरूप से तत्त्वार्थ का श्रद्धान करना आदि व्यवहार - सम्यक्त्व है । इसी प्रकार मिथ्यात्व स्वभाव जिस से दूर हो चुका है ऐसा जो सम्यक्त्वप्रकृति का पुंज है उसके भीतर रहे हुए पुलों के वेदनसे उत्पन्न हुआ जो क्षायोपशमिकसम्यक्त्व एवं वेदकसम्यक्त्व है वह पौगलिक - सम्यक्त्व है । उस पुल के वेदन से रहित केवल जीव के परिणामस्वरूप जो क्षायिक सम्यक्त्व और औपाक्षिक सम्यक्त्व है, वह अपौङ्गलिक - सम्यक्त्व है । नैसर्गिक और आधिगमिक सम्यक्त्वका वर्णन प्रथम अध्ययन के तीसरे उद्देश में किया जा चुका है । ભાવ-સમ્યક્ત્વનું જે લક્ષણ કહ્યું છે તે નૈૠયિક-સમ્યક્ત્વનું સ્વરૂપ છે. અર્થાત્ મિથ્યાત્વ કર્મના ક્ષાપશમાદિકથી ઉત્પન્ન થયેલ આત્માનું શુભ અધ્યવસાયવિશેષ જ નૈૠયિક-સમ્યકૃત્વ છે. કુદેવ, કુશુરૂ અને કુધર્મના પરિહારત્યાગ—પૂર્વક નિશ્ચિતરૂપથી સુદેવ, સુગુરૂ અને સુધના સ્વીકાર કરવા, તથા રૂચિરૂપથી તત્ત્વાર્થનું શ્રદ્ધાન કરવું આદિ વ્યવહાર–સમ્યક્ત્વ છે. આ પ્રકારે મિથ્યાત્વ સ્વભાવ જેનાથી દૂર થઇ ગયેલ છે એવા જે સમ્યક્ત્વ પ્રકૃતિના પુંજ છે એની અંદર રહેલા પુગલોના વેઢનથી ઉત્પન્ન થયેલા જે ક્ષાયેાપશમિક–સમ્યક્ત્વ તેમજ વેકસમ્યક્ત્વ છે તે પૌદ્ગલિક સમ્યક્ત્વ છે. એ પુદ્ગલના વેદનથી રહિત કેવલ જીવના પરિણામસ્વરૂપ જે ક્ષાયિક–સમ્યકૃત્વ અને ઓપશમિક-સમ્યકૃત્વ છે આ અપૌદ્ગલિક સમ્યકૃત્વ છે. નિસર્ગ અને અધિગમ સમ્યફ્ત્વનું વર્ણન પ્રથમ અધ્યયનના ત્રીજા ઉદ્દેશમાં કરવામાં આવેલ છે,
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy