________________
शीतोष्णीय-अध्य० ३. उ. ४
४८९ तदपि भयं षड्जीवनिकायलोकस्य शस्त्रादेव भवति । तस्य शस्त्रस्य किं प्रकर्षपरम्पराऽस्ति ? नास्ति वा ? इति शिष्यजिज्ञासायाम् 'अस्ती'-ति बोधयितुमाह'अत्थि' इत्यादि।
यद्वा-शस्त्रतो भयं भवति, अतस्तत् परिहर्तव्यमित्याशयेन-शस्त्रं कथयति'अत्थि' इत्यादि।
मूलम्-अस्थि सत्थं परेण परं, नत्थि असत्थं परेण परं ॥सू०९॥ छाया--अस्ति शस्त्रं परेण परम् , नास्ति अशस्त्रं परेण परम् ॥ सू० ९॥
टीका-शस्त्र-द्रव्यभावभेदाद् द्विविधं तत्र द्रव्यशस्त्रं खड्गादिकं, तत् परेण परम स्ति, लोहकर्तृसंस्कारानुसारेण द्रव्यशस्त्रं तीव्रात् तीव्रतरमस्तीत्यर्थः । यद्वा-यत् पीडासामना करना पड़ता है । संयमी जीव इस प्रकारके भयले सदा निर्मुक्त रहते हैं ॥ सू०८॥
इस षड्जीवनिकायरूप लोकके लिये भय शस्त्रसे ही होता है। यह बात जब निश्चित है तो क्या उस शस्त्र में प्रकर्षकी परम्परा है या नहीं ? इस प्रकार की शिष्यकी आशङ्काका उत्तर कहते हैं-'अस्थि सत्थं' इत्यादि ।
अथवा-शस्त्रसे भय होता है। अतः उसका परिहार करना चाहिये, इस आशयसे शस्त्रको कहते हैं-'अत्थि सत्थं ' इत्यादि ।
शस्त्र, द्रव्य और भावके भेदसे दो प्रकारका है। तलवार वगैरह द्रव्य शस्त्र हैं। इनमें प्रकर्षकी परम्परा, शस्त्रको बनानेवाले लुहारके संस्कार के अनुसार आती है। कोई तलवार अत्यन्त तीक्ष्ण होती है और कोई उससे भी अधिक । अथवा जो जीवको पीडाकारक होता है वही शस्त्र વ્યક્તિઓને આ–લેક અને પરલોકમાં સદા ભયને સામને કરે પડે છે. સંયમી જીવ આ પ્રકારના ભયથી સદા નિમુક્ત રહે છે. સૂ૦૮
આ ષડૂજીવનિકાયરૂપ લેકના માટે ભય શસ્ત્રથી જ થાય છે. એ વાત જ્યારે નિશ્ચિત છે તે શું તે શાસ્ત્રમાં પ્રકર્ષની પરંપરા છે યા નહિ? આ પ્રકારે શિષ્યની माश'र्नु उत्त२ ४ छे–' अस्थि सत्यं' त्याहि.
અથવા શસ્ત્રથી ભય થાય છે, માટે તેને પરિહાર કરવો જોઈએ; એ આશयथी शस्त्रने ४९ छे-'अस्थि सत्थ' त्यादि.
શસ્ત્ર દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. તલવાર વિગેરે દ્રવ્ય-શસ્ત્ર છે. તેમાં પ્રકર્ષની પરંપરા, શસ્ત્રના બનાવવાળા લુહારના સંસ્કાર અનુસાર આવે છે, કોઈ તલવાર અત્યંત તીક્ષણ હોય છે અને કોઈ તેનાથી પણ અધિક. અથવા જે જીવેને પીડાકારક થાય છે તે શસ્ત્ર છે. પીડાકારક એક જ વસ્તુથી અન્ય
६२