SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य० उ. ४ રે 66 स्थान से लगा कर ' परं ' चौदहवें गुणस्थानतक जाते हैं, अर्थात् अ-इ-उ-क्र-लु " इन पांच ह्रस्व अक्षरोंके उच्चारण करने में जितना समय लगता है उतने समय प्रमाण उस चौदहवें गुणस्थानमें उनकी स्थिति होती है, बाद में वे मुक्तिको प्राप्त करते हैं । अथवा - प्रथम 'पर' शब्दका अर्थ अनन्तानुबन्धी कषायका क्षय भी है । द्वितीय ' पर ' शब्दका अर्थ- मोहनीयका नाश, अथवा घाति अघाति कर्मों का विनाश है । इसका यह फलितार्थ होता है कि-अनन्तानुबन्धी कषायके क्षयसे वे मोहनीय का क्षय, अथवा घाति और अघाति कर्मों का क्षय करते हैं । भावार्थ - वीरोंको चतुर्थ गुणस्थान से लगा कर जो चौदहवें गुणस्थान तककी प्राप्ति बतलाई गई है उसका यह तात्पर्य है कि समकित की प्राप्ति traint चौथे गुणस्थान में हो जाती है । समकितका लाभ ही जीवोंको साक्षात् (भावचरित्र की अपेक्षा से) या परम्परारूपसे मुक्तिका कारण होता है । जिस व्यक्तिको समतिका लाभ हो जाता है उस भव्यात्माका अर्द्धपुद्गल परावर्तनमात्र काल संसारमें रहने का रहता है, उससे अधिक नहीं। धीरे२ वह अपनी उन्नति करता हुआ आगे २ के गुणस्थानों पर आरोहण कर परिणामोंकी विशुद्धिके प्रभावसे घातिया और अघातिया कर्मोंके नाश ‘परं ' यौहमा गुणस्थानः सुधी लय छे, अर्थात् “ अ-इ-उ-ॠ ऌ” या यांच હસ્વ અક્ષરોના ઉચ્ચારણ કરવામાં જેટલા સમય લાગે છે તેટલા સમય પ્રમાણ તે ચૌદમાં ગુણસ્થાનમાં તેની સ્થિતિ થાય છે, ખાદ્યમાં તે મુક્તિને પ્રાપ્ત કરે છે. અથવા પ્રથમ पर " ” શબ્દના અર્થ અનંતાનુબંધી કષાયના ક્ષય પણ छे, मीले 'पर' शब्हनो अर्थ मोहनीयनो नाश अथवा धाति अघाति भेना વિનાશ છે. તેના એ ફલિતાર્થ થાય છે કે અનંતાનુબંધી કષાયના ક્ષયથી મોહનીયના ક્ષય, અથવા ઘાતિ અને અઘાતિ કોના ક્ષય તે કરે છે. 66 ભાવાર્થ :—વીરોને ચાથા ગુણસ્થાનથી લઇને જે ચૌદમાં ગુણસ્થાન સુધીની પ્રાપ્તિ બતાવવામાં આવી છે તેના એ તાત્પ છે કે સમકિતની પ્રાપ્તિ જીવાને ચાથા ગુણસ્થાનમાં થઇ જાય છે. સમિતના લાભ જ જીવાને સાક્ષાત્ (ભાવચારિત્રની અપેક્ષાથી) અગર પરંપરા-રૂપથી મુક્તિનું કારણ થાય છે. જે વ્યક્તિને સમકિતના લાલ થઈ જાય છે તે ભવ્યાત્માના અપુદ્ગલપરાવર્તનમાત્ર કાલ સંસારમાં રહેવાનું રહે છે, તેનાથી અધિક નહિ. ધીરે ધીરે તે પેાતાની ઉન્નતિ કરતાં કરતાં આગળ આગળના ગુણસ્થાના ઉપર આરોહણ કરી પરિણામોની વિશુદ્ધિના પ્રભા
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy