________________
४४८
आचाराङ्गसूत्रे मिथ्यादृष्टीनामागतिगतिज्ञानाभाव इत्याह-' अवरेण' इत्यादि।
मूलम्-अवरेण पुवे न सरंति एगे किमस्त तीयं ? किं वाऽऽगम्मिस्सं? भासंति एगे इह माणवा उ जमस्स तीयं तं आगमिस्सं ॥ सू०७॥
छाया-अपरेण पूर्व न स्मरन्ति एके किमस्य अतीतं ? किं वा आगमिष्यत् ? भाषन्ते एके इह मानवास्तु यदस्य अतीतं तद् आगमिष्यत् ॥ सू० ७॥
एके अन्ये मिथ्यादृष्टयः, अपरेण पश्चात्कालभाविना सह, पूर्व-पूर्वकालिक न स्मरन्ति, यथा-अस्य जीवस्य किम्-अनेन जीवेन कीदृशं दुःखं सुखं वाऽनुभूत?मिति न स्मरन्ति । तथा-किंवा आगमिष्यत भविष्यत्कालिके नरकादिभवे कीदृशं दुःखं मुखं वाऽस्य जीवस्य भावीति न स्मरन्ति । यदि पुनरस्य जीवस्यातीतानागतगतिचिन्तनं कुर्यात्तर्हि वैराग्यं सुतरामुद्भवेत् । उक्तञ्च
मिथ्यादृष्टियोंको जीवोंकी गति और आगतिका ज्ञान नहीं होता है, इस बातको कहते हैं-' अवरेण' इत्यादि।
मिथ्यादृष्टि जीवोंके भविष्यत् कालमें होनेवाली अवस्थाओंके साथ पूर्वकालिक अवस्थाओंकी तथा भविष्यत्कालमें होनेवाली सुखदुःखादिकों के साथ पूर्वकालिक सुखदुःखादिकोंकी स्मृति नहीं होती है । जैसे इस जीवका समय पूर्व में कैसे२ सुखदुःखादिकोंसे बीता है ? अर्थात् नरक आदि पर्यायोंमें इस जीवने किस२ प्रकारके दुःख अथवा सुख भोगे हैं ? एवं आगामी कालमें नरकादिक पर्यायोंमें यह जीव किस प्रकारके दुःख अथवा सुख भोगेगा? इसका उन्हें स्मरण तक नहीं होता । यदि इस जीवकी अतीत एवं अनागत काल सम्बन्धी गतिका वार-वार विचार किया जाय तो जीवको वैराग्य स्वतः उत्पन्न हो जावे । कहा भी है
મિથ્યાષ્ટિઓને જીવેની ગતિ અને આગતિનું જ્ઞાન થતું નથી એ વાતને हे छ-' अवरेण' छत्यादि - મિથ્યાદષ્ટિ જેના ભવિષ્યકાળમાં બનવાવાળી અવસ્થાઓની સાથે પૂર્વકાલિક અવસ્થાઓની તથા ભવિષ્યકાળમાં થવાવાળા સુખદુઃખાદિકોની સાથે પૂર્વકાલિક સુખદુ ખાદિકોની સ્મૃતિ થતી નથી. આ જીવને સમય પૂર્વમાં કેવા કેવા પ્રકારે સુખદુ માં વીત્યે છે ? અર્થાત્ નરક આદિપર્યાયમા આ જીવે ક્યા કયા પ્રકારના દુઃખ અથવા સુખ જોગવ્યા છે તેમજ આગામી કાળમાં નરકાદિ પર્યાયમાં આ જીવ કેવા કેવા પ્રકારના દુ ખ અથવા સુખ ભોગવશે? તેનું તેને સ્મરણ સુદ્ધાં હેતુ નથી. કદાચ આ જીવની અતીત તેમજ અનાગત કાળ સબ ધી ગતિને વાર વાર વિચાર કરવામાં આવે તે જીવને વૈરાગ્ય સ્વતઃ ઉત્પન્ન થઈ જાય કહ્યું છે –