________________
४३६
आचाराङ्गसूत्रे यतः सर्वेषां प्राणिनां सुखेऽभिलापो दुःखे द्वेपः, तस्मात् तेषां न हन्तान प्राणातिपातकः स्यात् । अन्यैरपि तान् न विघातयेत् , घ्नन्तमन्यं नानुमोदयेत् । यद्यपि कुतीथिका उद्दिश्यभोजिनो द्रव्यलिङ्गिनो दण्डिनश्च स्वयं पाकादिभिः स्थूलान् पाणिनो न ध्नन्ति, तथाप्यन्यैर्घातयन्ति ॥ सू० २॥ संसारी जीवोंको भी यह सुख प्रिय और दुःख अप्रिय है। इस लिये उन जीवोंके प्राणोंको मैं किसी भी रूपमें कष्ट न पहुँचाऊँ, दूसरोंसे भी उन्हें मैं कष्ट न पहुंचवाऊं, कष्ट देनेवाले या घात करनेवाले अन्यकी मैं अनुमोदना भी न करूँ। यद्यपि कुतीर्थिक-अन्यमतावलम्बी साधु सन्यासी, उद्दिष्टभोजी, द्रव्यलिङ्गी, तथा दण्डी आदि स्वयं रसोई आदि पकाकर नहीं खाते पीते हैं, इस प्रकार वे स्वयं स्थूल जीवोंकी हिंसा नहीं करते हैं फिर भी दूसरोंसे अपने लिये जीवोंकी हिंसा कराते ही हैं, क्यों कि वे अपने निमित्त पाकादि आरंभ दूसरोंसे कराते हैं, उस आरंभ में जो हिसा होती है उसका निमित्त उन्हें होना पड़ता है।
भावार्थ--सच्चे मुनि होनेके लिये प्राणातिपातादिक पापोंका त्याग मन वचन और कायसे, एवं कृत कारित और अनुमोदनासे करना चाहिये तभी आत्मामें साधुता आती है। ऊपर-ऊपरसे हिंसादि पाप छोड़नेसे अथवा हिंसादिक पाप स्वयं न करने से मुनिपना नहीं आता है। उसकी प्राप्तिके लिये जिस प्रकार जीव स्वयं हिंसाका त्याग करता है, उसी प्रकार वह दूसरोंसे अपने निमित्त हिंसादिक नहीं करा सकता है, और પણ આ સુખ પ્રિય અને દુ ખ અપ્રિય છે માટે તે જીવોને હું કોઈ પણ પ્રકારે દુઃખ ન પહોંચાડું, બીજાથી પણ તેઓને દુખ ન પહોંચડાવું, કષ્ટ દેવાવાળા અને ઘાત કરવાવાળા બીજાઓની હું અનુમોદના પણ ન કરું કદાચ કુતીર્થિક અન્યમતાવલી સાધુ સન્યાસી ઉદ્દિષ્ટભંજી દ્રવ્યલિંગી તથા દડી વિગેરે સ્વય રસેઈ આદિ પકાવીને ખાતા પીતા નથી, તે પ્રકારે તેઓ સ્વય સ્કૂલ જીવોની હિંસા કરતા નથી તે પણ બીજાથી પિતાને માટે જેની હિંસા કરાવે છે જ. કારણ કે તેઓ પોતાના નિમિત્ત પાકાદિ આરંભ બીજાઓથી કરાવે છે. તે આરંભમાં જે હિંસા થાય છે તેનું નિમિત્ત તેને થવું પડે છે
ભાવાર્થ–સાચા મુનિ થવા માટે પ્રાણાતિપાતાદિક પાપને ત્યાગ મન વચન અને કાયાથી તેમજ કૃત કારિત અને અનુમોદનાથી કરવો જોઈએ, ત્યારે જ આત્મામા સાધુતા આવે છે ઉપર–ઉપરથી હિંસાદિ પાપ છોડવાથી અને હિંસાદિક પાપ સ્વયં ન કરવાથી મુનિપણુ આવતું નથી. તેની પ્રાપ્તિ માટે જે પ્રકારે જીવ સ્વય હિંસાને ત્યાગ કરે છે તે પ્રકારે તે બીજાઓથી પણ પિતાને નિમિત્ત હિંસાદિક