________________
॥ अथ तृतीयाध्ययनस्य तृतीय उद्देशः ॥ इहानन्तरद्वितीयोद्देशके जात्या वृद्धया च दुःखं, तद्भयाच्च शीतोष्णपरीपहसहनं च प्रतिबोधितम् । अथ तत्सहनमात्रेण पापकर्मानाचरणमात्रेण वा चारित्राचरणरहितः श्रमणो न भवतीति प्रतिवोधयितुं तृतीयोद्देशकं प्रस्तुवन् प्रथमं मूत्रमाह'संधि लोगस्स' इत्यादि।
मूलम्-संधि लोगस्स जाणित्ता ॥ सू० १॥ छाया-सन्धि लोकस्य ज्ञात्वा ॥ सू० १॥
। तीसरे अध्ययनका तीसरा उद्देश । इसके द्वितीय उद्देशमें प्राणियोंकी गर्भसे लगा कर बालादि वृद्धावस्था पर्यन्त सब ही अवस्थाएँ दुःखोंसे समन्वित हैं, उन दुःखोंसे भयभीत प्राणियोंको आत्मकल्याणके मार्गस्वरूप संयमकी आराधना करनी चाहिये, इस आराधनामें उन्हें शीत-उष्ण परीषहोंको सहन करना चाहिये, यह सब विषय बतलाया जा चुका है, अर्थात् मोक्षाभिलाषीके लिये यह सब समझाया जा चुका है। अब इस तीसरे उद्देशमें यह समझाया जायगा कि जो चारित्रके आचरणसे रहित है वह भले ही शीत उष्ण परीषहोंको सहे, पापकोंको न भी करे तो भी वह श्रमण नहीं है। इसी अभिप्रायको ले कर सूत्रकार प्रथम सूत्रको कहते हैं-'संधि' इत्यादि।
ત્રીજા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ અગાઉના બીજા ઉદેશમાં પ્રાણીઓની ગર્ભથી માંડી બાલાદિ વૃદ્ધાવસ્થા પર્યન્ત સઘળી અવસ્થાઓ દુઃખોથી ભરેલી છે, તે દુઃખોથી ભયભીત પ્રાણીઓને આત્મકલ્યાણના માર્ગ સ્વરૂપ સયમની આરાધના કરવી જોઈએ. આ આરાધનામાં તેણે શીત અને ઉષ્ણ પરીષહો સહન કરવા જોઈએ આ સઘળા વિષયે બતાવવામાં આવેલ છે. અર્થાત્ મેક્ષાભિલાષી માટે આ સઘળું સમજાવવામાં આવેલ છે. હવે આ ત્રીજ ઉદેશમાં એ સમજાવવામાં આવશે કે જે ચારિત્રના આચરણથી રહિત છે તે ભલે શીત અને ઉણુ પરીષહો સહન કરે, પાપકર્મો પણ ભલે ન કરે, તે પણ તે શમણું નથી. આ અભિપ્રાયને લઈને સૂત્રકાર પ્રથમ સૂત્ર કહે છે – 'सर्षि लोगस्स' त्यादि