________________
शीतोष्णीय-अध्य० ३. उ. २
૪ર૩ स इच्छापूरणार्थ प्रवर्तमानः अन्यवधाय-अन्येषां प्राणिनां वधाय भवति । यथाचौरः साहसिको वा धनापहरणार्थ धनिनं हन्ति, इत्यादि । तथा-अन्यपरितापाय: अन्येषां जीवानां परितापाय-शारीरमानसक्लेशाय अवति । तथा अन्यपरिग्रहाय =अन्येषां दासदासीनां गोमहिष्यादीनां च परिग्रहाय स्वायत्तीकरणाय भवति । तथा-जनपदवधाय-मगधादयो जनपदास्तेषां वधाय। यथा-म्लेच्छा भूपतयो म्लेच्छधर्ममस्वीकुर्वन्तं जनपदं घ्नन्तीत्यादि । तथा जनपदपरितापाय-जनपदानां ____ मनुष्य जब अपनी इच्छाकी पूर्ति के लिये प्रवृत्ति करता है तब उस की उस प्रवृत्तिसे अन्य प्राणियोंकी हिंसा होती है, अतः वह उसकी प्रवृत्ति अन्य जीवोंकी हिंसाका कारण बनती है। जैसे चोर अथवा साहसिक-डाकू-मनुष्य धनीके धनको चुराने के लिये धनीको मार डालता है। उसकी प्रवृत्तिसे अन्य जीवोंको शारीरिक तथा मानसिक परिताप-क्लेश भोगना पड़ता है। फिर वह अपनी अभिलाषाओंकी पूर्ति के लिये दासी दास आदिको तथा गाय भैंस आदिको कहींसे चुरा लाकर उनका संग्रह करनेमें व्यस्त रहा करता है । जनपद-भगधादि देशोंको वह अपनी प्रवृत्तिसे नस्त-दुःखित कर दिया करता है। जैसे म्लेच्छ राजा म्लेच्छ धर्मको अस्वीकार करनेवाली प्रजाको मार डालते हैं। उसकी प्रवृत्ति लोकोंके परितापके लिये-प्राणियोंको मार्मिक कष्ट पहुंचानेके लिए होती है । अनुचित कर-टैक्सका लेना, अनुचित दण्ड देना, इत्यादिका नाम भी परिताप है । अधार्मिक भूपति अपनी इच्छाकी पूर्ति के लिये धन
મનુષ્ય જ્યારે પિતાની ઈચ્છાની પૂર્તિ માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે તેની તે પ્રવૃત્તિથી અન્ય પ્રાણીઓની હિંસા થાય છે, માટે તે તેની પ્રવૃત્તિ બીજા જીની હિંસાનું કારણ બને છે, જેમ ચાર અથવા સાહસિક-ડાકૂ પૈસાવાળા માણસના ધન ચિરી જવા માટે પૈસાવાળાને મારી નાંખે છે. તેની પ્રવૃત્તિથી અન્ય જીવોને શારીરિક તથા માનસિક પરિતાપ–કલેશ ભોગવવું પડે છે. તેમજ તે પોતાની અભિલાષાઓની પૂર્તિ માટે દાસી–દાસ આદિ તથા ગાય-ભેંસ આદિ ક્યાંયથી ચેરી લાવીને તેને સંગ્રહ કરવામાં વ્યસ્ત રહ્યા કરે છે. જનપદ–મગધાદિ દેશેને તે પોતાની પ્રવૃત્તિથી ત્રસ્ત-દુખિત કર્યા કરે છે. જેમ અ૭ રાજા મ્લેચ્છધર્મને અસ્વીકાર કરનારી પ્રજાને મારી નાંખે છે. તેની પ્રવૃત્તિ લોકોના પરિતાપ માટેપ્રાણીઓને માર્મિક કષ્ટ પહોંચાડવા માટે હોય છે. અનુચિત કરબોજા–ટેકસ લે, અનુચિત દંડ આપ, ઈત્યાદિનું નામ પણ પરિતાપ છે, અધાર્મિક રાજા પોતાની ઈચ્છાની પૂર્તિ માટે ધનસંગ્રહ કરવા નિમિત્ત પોતાની પ્રજાથી અનીતિ